જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે.
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત ને આપણે જે રીતે છુટ્ટો બનાવીએ છીએ એ પ્રમાણે તૈયાર કરી લેવા. ભાત બાફતી વખતે તેમાં એક ટી સ્પૂન મીઠું બે ટીપાં તેલ અને થોડું લીંબુ 🍋 નીચોવવું. ભાત તૈયાર કરી લેવો.
- 2
વઘાર માટે ની સામગ્રી તૈયાર કરી લેવી
- 3
એક વઘારિયા મા ઘી ગરમ કરવા મૂકવું
- 4
ઘી ગરમ થાય પછી તેમાં જીરું હિંગ તજ લવિંગ નાખી દેવા
- 5
ત્યારબાદ તેમાં કાજુ ના ટુકડા, જીણું સમારેલું કેપ્સીકમ, લીમડા ના પાન, હળદર નાખી ને સરખું મિક્સ કરી લેવું અને ૩/૪ મીનીટ માટે સાંતળી લેવું.
- 6
તૈયાર કરેલા વઘાર ને રાઈસ માં નાખી દેવો.
- 7
અને હળવા હાથે મિક્સ કરી લેવું
- 8
ઉપર થોડી કોથમીર નાખી ને ગાર્નિશ કરવા તો તૈયાર છે જીરા રાઈસ. મેં જીરા રાઈસ કઢી સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ વિવિધ પ્રકારો ના બને છે.આજે મેં જીરા રાઈસ બનાવિયા. Harsha Gohil -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
ટ્રાયો જીરા રાઈસ(tryo jira rice in Gujarati)
#માઇઇબુક#post15ફ્રેન્ડસ, જનરલી આપણે પ્લેઇન જીરા રાઈસ પ્લેટ દાલફ્રાય સાથે સર્વ કરીએ છીએ. મેં અહીં તેમાં ૩ ઇન્ગ્રીડિઅન્ટસ એડ કરીને પોષ્ટીક જીરા રાઈસ બનાવ્યા છે જેને તમે દહીં, રાઇતું , આચાર સાથે પણ સર્વ કરી શકો છો. રેસેપી નીચે મુજબ છે. asharamparia -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમી મા ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવાની મજા આવે.તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. Sonal Modha -
તિરંગા જીરા રાઈસ (Tiranga Jeera Rice Recipe In Gujarati)
#TR#ત્રિરંગી રેસીપી 🇮🇳અહીં મેં વેજીટેબલ નો ઉપયોગ કરી કુદરતી કલર લાવવા પ્રયત્ન કર્યો છે તમે ઈચ્છો તો ફુડ કલર નો ઉપયોગ કરી શકો છો. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2આજે મેં બધા ને ભાવે એવો રાઈસ બનાયો છે જે, નાના થી માંડીને મોટા ને જયારે આપો ત્યારે ખુબ જ ભાવતો હોઈ છે અને એમાં પણ જો બાસમતી રાઈસ હોઈ તો એને રાઈસ બનવાનો હોઈ તો થોડા રાઈસ વેલા પલાળી દહીં એ સવારે તો ખુબ જ મોટો દાણો થાય છે રાઈસ નો જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે એમાં પણ જો એને મીઠું નાખી બાફી એ તો એનો ટેસ્ટ ખુબ જ મસ્ત આવે છે અને એમાં એની ઉપર ધાણા નાખી ને ખાવાની ખુબ મજા આવે છે. Jaina Shah -
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
ટામેટાં રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી tomato rice ગુજરાતી લોકોને ખૂબ જ પસંદ પડે છે અને મારા ઘરમાં પણ બધાને ભાવે છે જેને આજે બનાવ્યા છે Kalpana Mavani -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev
More Recipes
ટિપ્પણીઓ (6)