દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ દાળ ને ધોઈ પલાળી રાખો
- 2
પલાળી દાળ ને બાફી લો દાળ બફાય જાય કાંદા લસણ ને ટામેટાં ની ગ્રેવી કરી લો એટલે એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી વધાર થવા દો હવે કાંદા લસણ ટામેટાં ની ગ્રેવી ઉમેરી બરાબર હલાવી લો
- 3
ગ્રેવી થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર, હળદર, ધાણાજીરું પાઉડર,ગરમ મસાલો નાખી બરાબર હલાવી મિક્સ કરો
- 4
રાઈસ માટે ચોખા પલાળી ધોઈ લો
- 5
કૂકર માં ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી વધાર થવા દો હવે તેમાં ચોખા ઉમેરી મીઠું સ્વાદાનુસાર ના પાણી ઉમેરી બરાબર હલાવી કૂકર ઢાંકણ બંધ કરી ૩/૪ સીટી વગાડી લો
- 6
તો તૈયાર છે દાળ ફ્રાય ને જીરા રાઈસ
Similar Recipes
-
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દાળ રાઈસ નું એક જબરદસ્ત કોમ્બીનેશન છે. એમાં પણ અમારા ઘર માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બધા ને ભાવે અને પચવા માં પણ સારુ. Anupa Thakkar -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
અાજે હું ખૂબ જ જડપથી બનતી all time favourite દાલ ફ્રાય ની મારી recepy મૂકું છું.સાથે જીરા રાઈસ છાસ પાપડ હોય જ તો બીજું શું જોઈએ?#trend2 Neeta Parmar -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
જીરા રાઈસ અને દાલ ફાય (Jeera Rice Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન માં આમ તો ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે સૂપ, સ્ટાર્ટર, મેન કોસ આજે આમાં ની જ એક ડિશ બનાવી છે દાળ અને રાઈસ જે તમને ખૂબ જ ગમશે. Hiral Panchal -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
મારવાડી કઢી(Marvadi Kadhi Recipe in Gujarati)
#KRC#RB4#week_4 My Recipes EBookરાજસ્થાની મારવાડી કઢી Vyas Ekta -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16413122
ટિપ્પણીઓ (10)