ક્રીમી ડોનટસ

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

બાળકોને ભાવતા creamy ડોનટ ની એકદમ પરફેક્ટ રેસીપી છે. ટ્રાઈ જરૂરથી કરશો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

ક્રીમી ડોનટસ

બાળકોને ભાવતા creamy ડોનટ ની એકદમ પરફેક્ટ રેસીપી છે. ટ્રાઈ જરૂરથી કરશો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
10- 12 સર્વિંગ્સ
  1. લોટ બનાવવા માટે
  2. 1/2 કપદૂધ
  3. 1 ટીસ્પૂનવિનેગર / લીંબુ નો રસ
  4. 1 1/2 કપમેંદો
  5. 1/4 કપદળેલી ખાંડ
  6. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  7. 1/4 ટીસ્પૂનજાયફળ કે તજનો પાઉડર
  8. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  9. 1 ચપટીમીઠું
  10. 1 ટેબલસ્પૂનદહીં
  11. 1/4 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  12. 1/4 કપમેલ્ટેડ બટર
  13. ગ્લેઝ બનાવવા માટે
  14. 3/4 કપદળેલી ખાંડ
  15. ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર
  16. 5 ટેબલ સ્પૂનદૂધ
  17. 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  18. 1/2 કપડાર્ક અને વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ
  19. સ્પ્રીંકલર્સ
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા દૂધમાં વાઇટ વિનેગર નાખી આઠ થી દસ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    એક બોલમાં મેંદો, દળેલી ખાંડ,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર,ચપટીક મીઠું, જાયફળ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે વચમાં ખાડો કરી તૈયાર કરેલુ દૂધનું મિશ્રણ એડ કરી દો.

  4. 4

    હવે ઘાટુ દહીં,વેનિલા એસેન્સ, મેલ્ટેડ બટર નાખી પૂરી જેવો લોટ બાંધી લો.

  5. 5

    30 મિનિટ રેસ્ટ માં મૂકી દો.

  6. 6

    ત્રણ અલગ-અલગ બોલમાં દળેલી ખાંડ લઈ એકમાં કોકો પાઉડર,૧ માં ઓરેંજ કલર,એકમાં ગ્રીન ફુડ કલર નાખી દૂધ વડે ગ્લેઞ તૈયાર કરી લો.

  7. 7

    રેસ્ટ માં મુકેલા લોટને બરાબર કુંણી ને જાડો રોટલો તૈયાર કરી ધારવાડી વાટકી અને ધારવાડા ઢાકડાથી ડોનટ તૈયાર કરી લો.

  8. 8

    ગેસ પર રાખેલા તેલમાં ડોનટ ધીમા તાપે ગુલાબી તળી લો.

  9. 9

    જુદા જુદા ગ્લેઝમાં એટલે ચોકલેટ વાળા, ઓરેન્જ વાળા, અને ગ્રીન વાળા ગ્લેઞમા માં ડોન ડીપ કરી અલગ અલગ રીતે ડેકોરેટ કરીને તૈયાર કરી લો.

  10. 10

    વ્હાઇટ અને બ્લેક ચોકલેટ કમ્પાઉન્ડને માઈક્રોવેવ માં મેલ્ટ કરી એમાં પણ ડોનરને ડીપ કરી બે અલગ અલગ ડોનર તૈયાર કરી લો.

  11. 11

    મારી આ રેસીપી નો વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો https://youtu.be/fmyI3MJNZQw

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

Similar Recipes