વેજ. મોમોઝ(veg momos recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

મને મારી વહુ એ પહેલીવાર ખવડાવી ખુબ ભાવી પછી સીખી લીધી..

વેજ. મોમોઝ(veg momos recipe in gujarati)

મને મારી વહુ એ પહેલીવાર ખવડાવી ખુબ ભાવી પછી સીખી લીધી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીમેંદો
  2. 1/2 ચમચીતેલ
  3. 50ગાૃમ કોબી
  4. 50ગાૃમ ગાજર
  5. 50ગાૃમ સિમલી મરચાં
  6. મરી પાઉડર મીઠું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    મેંદો તેલ પાણી મિક્ષ કરી પૂરી જેવો લોટ બાંધી. 10 મિનિટ સાઈડમાં રાખી લો.

  2. 2

    કોબી સિમલી મરચાં ગાજર ઝીણા સમારી. પાણી નિતારી. મીઠું મરી ઉમેરી પૂરણ તૈયાર કરો

  3. 3

    લોટ માંથી પૂરી વણી તેમાં થી ધુધરા જેવો આકાર કે કચોરી નો શેપ આપી મોમોઝ બનાવો.

  4. 4

    તૈયાર મોમોઝ ને સ્ટીમર માં 10મિનિટ માટે સ્ટીમ કરો.

  5. 5

    ચટણી__સિમલી મરચાં 1ડુગળી ટામેટાં પળાલેલા 2નંગ સુકા મરચાં ને મિક્ષી માં પીસી ને સાંતળી ચટણી તૈયાર કરવી.

  6. 6

    ગરમ મોમોઝ ને ચટણી સેઝવાન સોસ મેયોનીઝ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes