વેજ. મોમોઝ

વેજ. મોમોઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પહેલાં લોટ ની બધી સામગ્રી ભેગી કરી ઠંડુ પાણી લઈ પરોઠા જેવો લોટ બાંધી લો. અને તેને ઢાંકી ને સાઈડ મા મૂકો.
- 2
હવે બધા શાક ને સમારી ને રેડી કરો. એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને કેપ્સીકમ નાખી ને સાંતળો. પછી ત્યારબાદ તેમાં કોબી અને ગાજરના છીણ માં થી પાણી નીચોવી તેને પણ ઉમેરો, ત્યાર બાદ તેમાં મીઠું અને મરી ઉમેરો અને તેને સાંતળો.તૈયાર મસાલાને ઠંડો થવા દો.
- 3
લોટ મા થી નાના નાના લુઆ બનાવો અને તેની પૂરી બનાવો અને તેમાં ઠંડો થયેલો મસાલો એક ચમચી ભરો.
- 4
પુરીનો એક ખૂણો પકડી અને તેની બાજુમાં બન્ને બાજુ થી ફોલ્ડ બનાવો તેની બાજુમાં એક ફોલ્ડ બનાવો આ રીતે પાંચથી છ ફોલ્ડ બનાવો અને બીજી બાજુ ની કિનારી ની તે ફોલ્ડ સાથે દબાવી દો. અથવા બીજી રીતે ગોળ પણ બનાવી શકાય છે.
- 5
આવી રીતે બધા જ મોમો તૈયાર કરો.બધા જ મોમો ને ચારણીમાં તેલ લગાડી ગોઠવી દો અમે તેની દસ મિનિટ સુધી વરાળમાં બાફવા મુકો.
- 6
વરાળમાં બફાઈ ગયા બાદ તેનો કલર બદલી જશે તેના પર થોડું બટર લગાવો.અને ગરમાગરમ જ સેઝવાન ચટણી કે ખાટી મીઠી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોમોઝ (Momoz recipe in Gujarati)
મોમો મારા ઘરે બધા નું મનપસંદ છે. આ બનાવવા ની પદ્ધતિ બહુ સિમ્પલ છે.#GA4 #week3 #chinese Ruchi Shukul -
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
-
વેજ. પનીર ફ્રાઇડ મોમોસ (Veg. Paneer Fried Momos Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gujHappy birthday Cookpad 🎉🎉🎂🎂🍫🍫કુકપેડ ની બર્થ ડે નિમિત્તે અહીં મે વેજ. પનીર ફ્રાઇડ મોમોસ બનાવ્યા છે. જે બાળકોની મોસ્ટ ફેવરિટ વાનગી છે. શિયાળાની સીઝન આવી ગઈ છે. તેથી બધા ગ્રીન વેજીટેબલ્સ અવેલેબલ હોય છે. જેથી તે બધાનો ઉપયોગ કરીને મોમોસ બનાવ્યા છે. Parul Patel -
મોમોસ
મોમોસ આમ તો મૂળ ભૂતાન અને નેપાળની નોનવેજ ડીશ છે પણ આપણા શાકાહારી ભારતીય લોકોએ આ ડીશમાં સુધારા વધારા કરી એને વેજીટેરિયન ડીશ બનાવી દીધી છે. મોમોસને લગભગ વરાળથી બાફીને બનાવાય છે પણ ઘણા લોકો એને તળીને પણ બનાવે છે. મેં અહીં બંને રીતે મોમોસ બનાવ્યા છે.મોમોસ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે.#RB6 Vibha Mahendra Champaneri -
-
-
-
-
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
ચીઝ મોમોઝ
#GA4#week14મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે Sonal Shah -
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
-
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
જૈન મોમોઝ (Jain momos recipe in Gujarati)
# વિકેન્ડ વાનગી એક તિબેટીયન છે એક જાત ના મોમોઝ આ વાનગી ની ખાસિયત એ છે કે એમાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો Nipa Shah -
સ્ટીમ વેજીટેબલ મોમોઝ
મોમો ભૂતાન નેપાલ ની વાનગી છે પણ જ્યારથી ઇન્ડિયામાં આવી છે ત્યારથી બધા બનાવવા લાગ્યા છે પણ મેં એને આપણો દેશી ગુજરાતી ટચ આપી દીધો મારા ટેસ્ટ મુજબ એને બનાવી દીધી દેશી સ્ટીમ મોમોઝ #પોસ્ટ૩૪#વીકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ. આ પનીરની ટેસ્ટી અને healthy રેસીપી છે. આ સબ્જી ની એક ખાસીયત છે. આમાં પાપડમાં સ્ટફિંગ ભરીને સબ્જી બનાવાય છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ સબ્જી વેજ પટિયાલા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજની વેજ પનીર પટિયાલા ની રેસીપી શરૂ કરીએ.#વેજપનીરપટિયાલા#નોર્થ Nayana Pandya -
-
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
વેજ મોમોસ (Veg. Momos Recipe In Gujarati)
#માઇઇબુક#વીકમીલ૩#સ્ટીમમોમો એ ભરેલા ડમ્પલિંગનો એક પ્રકાર છે, જે ભારતીય ઉપખંડ અને પૂર્વ-દક્ષિણ એશિયા સરહદના હિમાલયના પ્રદેશોમાં લોકપ્રિય છે. ભારતીય મોમો ભારતીય મસાલાઓ થી ભારે પ્રભાવિત છે. મોમોઝ ભારત માં પણ લોકપ્રિય છે રેસ્ટોરન્ટથી લઈને શેરી વિક્રેતાઓ સુધીની દરેક પ્રકારની દુકાનમાં મળી શકે છે.એ ઘણી ટાઈપ થી બને છે. સ્ટિમ મોમોસ્, બેક મોમો અને ફ્રાઇ મૉમો. પણ original મેથડ સ્ટિમ જ છે અને તે પણ વાંસ ની સ્પેશિયલ બાસ્કેટ માં જ થાય છે.એને વિવિધ આકાર માં આપણી કચોરી ની જેમ stuff કરવામાં આવે છે. આપણે એમાં પણ ઘણું વરિયેશન લાવ્યા છીએ. આપણી ગલી ઓ માં તંદૂરી મોમોસ પણ ખૂબ પ્રચલિત છે. એની સાથે ની એક સ્પેશિયલ રેડ સ્પાયસી ચટણી પણ ખૂબ સરસ હોય છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ