રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો. એક ઊભરો આવે એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરેલો,ખાંડ,ઉમેરો પછી વ્હાઈટ ચોકલેટ ઉમેરો અને ઉકાળો. ખાંડ જરૂરિયાત પ્રમાણે ઉમેરી કારણ કે ચોકલેટ ઉમેરી છે તો પૂદિંગ મીઠી થઈ જશે.
- 2
હવે તમને ગમે તે કલર ઉમેરો અને સર્વિંગ ક્લાસ ક્લાસ અને કિનારી ઉપર વ્હાઈટ ચોકલેટ અને કલરફુલ બોલ લગાડો કિનારી સારી દેખાશે
- 3
હવે તેમા પુદીંગ ઉમેરો,પછી કલર બોલ્સ,ટુટીફુટી ઉમેરો અને ઠંડુ કરો અને પછી પરોસો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
-
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
#GA4#Week13#ChocolateChips#Eggless#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
કસ્ટર્ડ પૂડિંગ(custrd puding recipe in gujarati)
#સાતમમેં સાતમ કોન્ટેસ્ટ માટે આ પુદીંગ બનાવી છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે. આઇસ્ક્રીમ જેવું લાગે છે .જરૂરથી બનાવજો બાળકોને તો મજા પડી જશે Roopesh Kumar -
-
વેનીલા ચોકબાર કેન્ડી (Vanilla Chocobar Candy Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#APR Sneha Patel -
-
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
ગરમી માં બધાંને જ ઠંડું કંઇક જોઈએ તો મે આજે એકદમ સરળ રીતે સુરત માં ગોકુલમ ડેરી માં મળે એવી જ રીતે એવો જ કોકો બનાવ્યો છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ચોકલેટ કેન્ડી(chocolate candy recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોંન3#વીક22મને ચોકલેટ ફ્લેવર બહુ જ ગમે તેથી મેં ચોકલેટ કેન્ડી બનાવી મારા માટે.... Sonal Karia -
વેનીલા કેન્ડી (Vanilla Candy Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
-
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
માવા કુલ્ફી
ઘણી વાર એવી થતું હોઈ છે કે માવાના પેડા પડ્યા હોઈ કે કોઈએ આપ્યા હોઈ ત્યારે ઘણી વખત નથી ખાઈ સકતા તો ત્યારે કુલ્ફી બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને કણી વાળી કુલ્ફી તૈયાર થાઈ છે#RB9 Ishita Rindani Mankad -
અંગુર રબડી(angoor rabdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિકમીલ2 હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી...... Sonal Karia -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
નો બેક ઓરેન્જ મૂઝ કેક (No bake Orange Mousse Cake Recipe In Gujarati)
#GA4#Week26#post_26#orange#cookpad_gu#cookpadindiaમૂઝ એ નરમ તૈયાર ખોરાક છે જેમાં હવાના પરપોટાને શામેલ કરવા માટે તેને હળવા અને આનંદી પોત મળે છે. તે તૈયારી તકનીકોના આધારે પ્રકાશ અને ફ્લફીથી માંડીને ક્રીમી અને જાડા સુધીની હોઇ શકે છે. મૂઝ મીઠો અથવા સ્વાદિષ્ટ હોઈ શકે છે.મીઠી મૂઝ સામાન્ય રીતે ચાબૂક મારી ક્રીમ બનાવવામાં આવે છે અને તેમાં એક અથવા વધુ ચોકલેટ, કોફી, કારામેલ, શુદ્ધ ફળ અથવા વિવિધ ઔષધિઓ અને મસાલા જેવા કે ફુદીનો અથવા વેનીલા હોય છે. કેટલાક ચોકલેટ મૂઝ કિસ્સામાં, મૂઝને પણ પીરસતાં પહેલાં સામાન્ય રીતે ઠંડુ કરવામાં આવે છે, જે તેમને ભેજવાળી બનાવટ આપે છે. મધુર મૂઝ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે, અથવા આનંદી કેક ભરવા તરીકે વપરાય છે. તે ક્યારેક જિલેટીનથી સ્થિર થાય છે.ચોકલેટ અને નારંગી હંમેશા પ્રિય મેચ હોય છે, અને આ અધોગતિ મૂઝ ડિનર પાર્ટીમાં પ્રભાવિત કરવાની વસ્તુ છે. અહી મેં બનાવી છે નો બેક ઓરેન્જ મૂઝ કેક ગેલટીન નાં ઉપયોગ વગર. ઓરેન્જ નાં જ્યુસ નો ઉપયોગ કરી ને. ખૂબ જ યમ્મી બની છે. નાના બાળકો અને વડીલો બધા ને બહુ ભાવશે.. જરૂર થી બનાવજો. Chandni Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13356835
ટિપ્પણીઓ (2)