મંચુરિયન ડ્રાય(manchurian dry recipe in gujarati)

avanee
avanee @cook_19339810
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ કોબી છીણેલી
  2. 2 મોટી ચમચીમેંદો
  3. 2 મોટી ચમચીકોર્ન ફ્લોર
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧/૨ ચમચી લાલ મરચું પઉડર
  6. ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 મોટી ચમચીબારીક સમારે લું લસણ
  9. ડુંગળી અને કેપ્સકમ ના ચોરસ ટુકડા
  10. ૧ ચમચીસોયા સોસ,૧ ચમચી ચીલી સોસ,૧ ચમચી વિનેગર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સમારેલી કોબી મા મેંદો, કોર્ન ફ્લોર,મરી પાઉડર, મરચું પાઉડર અને આદુ મરચાની પેસ્ટ,મીઠું ઉમેરી મિક્સ કરો અને તેના બોલ બનાવી લો.

  2. 2

    તેને ગરમ તેલ માં મીડિયમ તાપે તળી લેવા..બીજી બાજુ કડાઈ મૂકી તેમાં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ મરચાની પેસ્ટ નાખી દો..તેમાં ડુંગળી અને કેપ્સકમ ના ટુકડા સાંતળી લો,.૧ મિનિટ સાંતળ્યા બાદ તેમાં બધા સોસ નાખી હલાવી દો

  3. 3

    ત્યાર બાદ તેમાં મંચુરિયન બોલ નાખી મીઠું સ્વદાનુસાર ઉમેરી,થોડી વાર હલાવી ને ગેસ બંધ કરી દો..તેના ઉપર લીલી ડુંગળી ઝીણી સમારેલી ભભરાવી ને ગરમાગરમ પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes