બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)

બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 1 લીટર આખું દૂધ લો અને ઉકાળો એક ઊભરો આવે એટલે તેમાં ચમચો હલાવી ગેસ બંધ કરી દો ત્યારબાદ તેમાં પાંચથી સાત મિનિટ રેસ્ટ આપો અને ત્યારબાદ ચમચા વડે હલાવો.
- 2
હવે એક બાઉલમાં બે લીંબુનો રસ લો અને તેમાં લીંબુના રસ જેટલું જ પાણી મિક્સ કરો ત્યારબાદ ધીમે ધીમે એક એક ચમચો લીંબુનું પાણી દૂધમાં એડ કરતાં જઈએ હલાવતા રહો
- 3
હવે જ્યારે પૂરી રીતે પનીર દૂધમાં છૂટું પડી જાય નીચે પાણી જેવો ભાગ રહે એટલે લીંબુનો રસ હોય તોપણ નાખવાનું બંધ કરી દો
- 4
હવે પનીરને એક વરણામાં કપડુ રાખી ગાડી લો ત્યારબાદ બેથી ત્રણ ગ્લાસ પાણી રેડી પનીરને બરાબર ધોઈ નાખો અને ત્યારબાદ પાણી નિતારી લો હવે પનીર બરાબર નીતરી જાય પછી તેને એક મોટા વાસણમાં લો.
- 5
હવે પનીર હથેળી વડે પાંચથી સાત મિનિટ એકદમ સ્મુધ પેસ્ટ જેવું ન થાય ત્યાં સુધી મસળી લો ત્યારબાદ તેમાં એક ચમચી મેંદાનો લોટ ઉમેરી મસળી લો અને એકદમ લીસા બોલ્સ બનાવી લો
- 6
હવે એક પેનમાં 3 કપ પાણી 1-1/2 કપ ખાંડ ઉમેરી ઉકળવા મુકો ખાંડ પૂરેપૂરી ઓગળી જાય એટલે કેસરના તાંતણા મિક્સ કરી દો અને ઉભરો આવે એટલે ચાસણી તૈયાર છે ત્યારબાદ ચાસણીમાં એક પછી એક પનીરના તળેલા બોલ્સ એડ કરી દો અને પાંચ મિનિટ ઢાંકીને ફાસ્ટ ગેસ ઉપર અને દસ મિનિટ ધીમા તાપે ઉકાળો વચ્ચે થોડા થોડા અંતરે બોલ ને જરા જરા હલાવી ચેક કરતા રો.
- 7
ત્યારબાદ ઠંડા કરી અને સર્વ કરો તો તૈયાર છે બંગાળી સ્વીટ રસગુલ્લા
Similar Recipes
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
બંગાલી રસગુલ્લા
રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ#cookwellchef#ebook#RB7 Nidhi Jay Vinda -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4રસગુલ્લા આ બધા ની ફેવરેટ મીઠાઈ છે. જે ઓરિજિનલ વેસ્ટ બંગાળ કે ઓડિસા ની છે. કોને ઇન્વેન્ટ કરી આ હજી સુધી ખબર નાઈ. 🤔🤔 પણ આપણે સુ. મને તો એક સ્વીટ ખાવા મળે એટલે બહુ 😂😂😀😀 તો ચાલો બનાવીએ કેસર રસગુલ્લા. નોર્મલ રસગુલ્લા થી થોડા જુદા પણ સ્વાદ માં ચકાચક. Vijyeta Gohil -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2 Dr. Pushpa Dixit -
રસગુલ્લા (Rasgulla recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ18#માઇઇબુક#પોસ્ટ19 Sudha Banjara Vasani -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
બાલુશાહી (Balusahi recipe in Gujarati)
બાલુશાહી ગુજરાતમાં એટલું પ્રસિદ્ધ નથી પરંતુ આ યુપી એમપી ની સારી એવી પ્રખ્યાત મીઠાઈ છે. બાલૂશાહી મેંદામાંથી બને છે. બન્યા પછી એને ગુલાબ જાંબુ ની જેમ ચાસણીમાં નંખાય છે. પાંચ-દસ મિનિટમાં તો રસ નીતરતી મીઠી-મધુરી બાલુશાહી તૈયાર થઈ જાય છે . નાનપણમાં મને મીઠાઈ સહેજ પણ નથી હોતી પણ એ જ મીઠાઇ હવે મોટા થયા પછી એટલી જ પ્રિય છે. અને જે મીઠાઈ મને વધારે કયા છે એ તો મેં આ lockdown માં ટ્રાય કરી દીધી છે. તો મારી ફેવરેટ મીઠાઈ માંની એક છે બાલુશાહી. દેખાવમાં અઘરી લાગે પણ બનાવવામાં બહુ સહેલી છે. Vijyeta Gohil -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
#GA4 #Week6પનીર સ્પેશ્યલPaneer specialઘણીવાર મહેમાન આવવાના હોય ત્યારે મેનુ નક્કી કરતી વખતે મીઠાઈ બહારથી લઇ આવવાનું વિચારીએ છીએ. પણ થોડું પ્લાનીંગ કર્યું હોય તો આપણે મીઠાઈ ઘરે બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.આજે પનીર માથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . Chhatbarshweta -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
-
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો Bhavini Kotak -
ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)
માઇઇબુક આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
-
More Recipes
ટિપ્પણીઓ