રસગુલ્લા (rasgulla recipe in gujarati)

#ઈસ્ટ
રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે.
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટ
રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલા માં દૂધ લો તેને 1-2 ઉભરા આવા દો. અને તેમાં 1 ચમચી વિનેગર નાખો જેથી પનીર અલગ થઇ જાય.
- 2
અને તેને એક વાટકા માં કાઢી લો. અને તેના પર ઠંડુ પાણી રેડી દો જેથી પનીર માં રહેલી ખટાશ નીકળી જાય ત્યાર બાદ તેને 5-7 મિનિટ મશલી દો. અને તેના નાના નાના બોલ્સ વાલી દો.
- 3
હવે એક વાટકા માં ખાંડ અને પાણી લો. અને ખાંડ ઓગળે એટલે તેમાં 1 ચમચી દૂધ નાખો જેથી ખાંડ માં રહેલો કચરો અલગ થઇ જાય. અને ત્યાર બાદ તેમાં પનીર ના બોલ્સ ઉમેરી દો
- 4
અને તેને 15-17 મિનિટ ઢાંકી ને બાફી દો. ત્યાર બાદ તેને રૂમ ટેમ્પરેચર પર આવા દો. અને ત્યાર બાદ તેને ફ્રિજ માં મુકો જેથી ઠન્ડુ પડી જાય અને તેને ઠન્ડુ ઠન્ડુ પીરસો. તો તૈયાર છે રસગુલ્લા.
Similar Recipes
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
રસગુલ્લા પાપડી ચાટ (Rasgulla papdi chaat recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. જે દૂધ માંથી પનીર બનાવી ને બનાવવા માં આવે છે. આ મીઠાઈ ને એક સેવરી ટચ આપી ચાટ બનાવ્યું છે. આ વાનગી ને તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
મેંગો રસગુલ્લા
#મેંગોરસગુલ્લા એ બહુ જાણીતી બંગાળી મીઠાઈ છે જે હવે ભારત ભર માં પ્રખ્યાત છે. એમાં કેરી નો સ્વાદ આપ્યો છે. Deepa Rupani -
-
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ રેસીપી / બંગાળી રસગુલ્લા / ચેના - સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. તે ઘણીવાર ઉત્સવની અને ખાસ પ્રસંગો માટે બનાવવામાં આવે છે, સંદેશ પનીર માંથી બનેલી એક મીઠાઈ છે. તે તહેવારો હોય, સમારંભો હોય અથવા ભગવાનને આપેલા તકોમાં, મીઠાઇઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે.#ks5#KS5 Sneha Patel -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati
#વિકમિલ૨#માઇઇબુકરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને. Rekha Rathod -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
#GA4 #Week6પનીર સ્પેશ્યલPaneer specialઘણીવાર મહેમાન આવવાના હોય ત્યારે મેનુ નક્કી કરતી વખતે મીઠાઈ બહારથી લઇ આવવાનું વિચારીએ છીએ. પણ થોડું પ્લાનીંગ કર્યું હોય તો આપણે મીઠાઈ ઘરે બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.આજે પનીર માથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . Chhatbarshweta -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
કેસર રસગુલ્લા (Keser Rasgulla Recipe In Gujarati)
નાના મોટા બધા ને પસંદ એવા કેસર રસ્ગુલાં.મને તો બોવ જ પસંદ છે...આજે મેં પહલી વાર ઘરે રસ્ગુલલા બનાવ્યા છે .અટલે બવ ઓછા બનાવ્યાં છે Twinkle Bhalala -
-
રોઝ રસગુલ્લા (Rose Rasgulla Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 14રોઝ રસગુલ્લાBane Chahe Dushman Jamana HamaraSalamat Rahe ..... ROSE RASGULLA Hamara.... આ Week માં મેં આ બીજી વાર રસગુલ્લા બનાવ્યાં..... પહેલી વાર છુટા પડી ગયાં.... એટલે પછી તો જીવ પર આવી ગઇ.... આ બીજો પ્રયત્ન કઇ રીતે success થયો એ સમજ માં નથી આવતું.... પણ સફળ થઈ એનો આનંદ છે Ketki Dave -
ન્યુટેલા મલાઈ ચોપ (Nutella Malai Chop Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweetrecipeબંગાળી ભોજન માં શાકાહારી અને બિન શાકાહારી ભોજન ની ઘણી વિશેષતા છે. બંગાળી મીઠાઈઓ ની ચાહના તો બંગાળ બહાર પણ એટલી જ વિસ્તરી છે. બંગાળી મીઠાઈઓ માં છેના (પનીર) નો ઉપયોગ ઘણો થાય છે. રસગુલ્લા સિવાય ચમચમ, સંદેશ, મીષ્ટિ દોઇ, ખીર કદમ, કાચા ગુલ્લા, પાયેશ પણ એટલી જ પ્રચલિત છે. મલાઈ ચોપ પણ એક બંગાળી મીઠાઈ છે જેમાં માવા તથા મલાઈ નું સ્ટફિંગ હોય છે. આ સ્વાદિષ્ટ અને રસીલી મીઠાઈ માં મેં થોડો ટ્વિસ્ટ આપી મીઠાઈ બનાવી છે. મેં માવા સાથે ન્યુટેલા અને અખરોટ નું સ્ટફિંગ વાપર્યું છે. Deepa Rupani -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)
#RC1અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે. Chhatbarshweta -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે. Dhvani Sangani -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
પુચકા રસગુલ્લા 🍚(puchka rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમ#weekend#માઇઇબુકઆ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે રસગુલ્લા અને પાણીપુરી એવી વસ્તુ છે જે દરેકને લગભગ ભાવતી જ હોય છે તો મેં આ બંનેનું એક ફ્યુઝન બનાવવાનું વિચાર્યું....રસગુલ્લા હંમેશા આપણે sweets ખાતા હોઈએ છીએ એના બદલે મે એક twist આપી અને પાણીપુરી ફ્લેવરના રસગુલ્લા બનાવ્યા અમને આ રસગુલા ભાવ્યા તમને પણ જરૂર ભાવસે ...એક વાર જરૂર ટ્રાય કરજો આ અનોખા રસગુલ્લા . Hetal Chirag Buch -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2 Dr. Pushpa Dixit -
-
રસગુલ્લા
#મિલ્કીરસગુલ્લા બંગાળી મીઠાઈ છે પણ બધા લોકો એને ખુબ પસંદ કરે છે વળી બનાવવા મા સરળ અને સ્વાદ મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ