ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

#સાતમ
બાળકોને ભાવે માટે મે જુદા જુદા શેઇપ ની પૂરી બનાવી છે.

ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

#સાતમ
બાળકોને ભાવે માટે મે જુદા જુદા શેઇપ ની પૂરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કિલોમેદાનો લોટ
  2. ૧/૨ વાટકીતેલ મોણ માટે
  3. ૩-૪ ચમચી ધી
  4. ૨ ચમચીઆખુ જીરૂ
  5. નમક સ્વાદાનુસાં૨

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં લોટ લો તેમાં મોણ નાખી જીરૂ અને નમક નાખી જરૂરીયાત મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  2. 2

    હવે એક વાટકી ચાર ચમચી ધી લો તેમાં ત્રણ ચમચી મેંદાનો લોટ નાખી લય બનાવો લય માં તમે તેલ નો ઉપયોગ પણ કરી શકો છો

  3. 3

    હવે એક મોટો લુવો કરી તેના ઉપર લય લગાડો તેનો રોલ વાળી નાનુ નાનુ કટીંગ કરો

  4. 4

    હવે વચ્ચેથી હલવે હાથે દબાવી ગોળ પૂરી કરો તેમજ બીજો શેઈપ આપવા ગોયણા ને લાંબો શેઇપ આપો તેમજ ત્રીકોણ પૂરી કરવા ગોળ કરી તેમા લય લગાવી ત્રીકોણ શેઇપ આપવો

  5. 5

    હવે તેલ મુકી લાઇટ બ્રાઉન પૂરી તળી લો બાળકો ને ખુબ જ ભાવે છે આ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

Similar Recipes