ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615

#સાતમ
#post1
નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છે

ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

#સાતમ
#post1
નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપ મેંદો
  2. ૧/૨ કપ કપ સોજી
  3. ૧ ચમચી જીરું
  4. 1/2ચમચી અજમો
  5. 1/3ચમચી મરી પાઉડર
  6. 1/2કપ તેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કડાઈમાં સોજી શેકી લો એક બાઉલમાં કાઢી લો અને હવે તેમાં જીરું શેકી લો.

  2. 2

    જીરું શેકી લો એટલે પાટલી પર લઇ વેલણથી વણી લો

  3. 3

    હવે કઠરોટ માં તેલ, જીરું, મીઠું, મરી પાઉડર, અજમો મીક્સ કરો એટલે સફેદ કલર આવશે

  4. 4

    પછી તેમાં મેંદો અને સોજી મીક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને લોટ પરોઠાં જેવો બાંધી લો.

  5. 5

    લોટ ને 20-25 મીનીટ સુધી આરામ આપો.

  6. 6

    હવે તેના નાના લુઆ કરી નાની ને થોડી જાડી પૂરી વણો. પૂરી ઉપર કાંટા પાડી ધીમાં તાપે તળી લો.

  7. 7

    આછાં ગુલાબી રંગ ની તળો.

  8. 8

    પૂરી તમે સેવપુરી, ભેળ, ચા સાથે નાસ્તામાં ઉપયોગ કરી શકો છો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615
પર

ટિપ્પણીઓ

Similar Recipes