પડવાળી ફરસી પૂરી

Priti Shah @cook_24665640
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.
#સુપરશેફ2
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.
#સુપરશેફ2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા ને ચાળી લો.તેમાં જીરું મરી નો ભુકો,મીઠું,તેલ,ધી ઉમેરો.તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ.અને લોટ બાંધી ને તૈયાર કરો.
- 2
બાંધેલા લોટ ને 10 થી 15 મિનીટ ઢાંકી ને મુકી દો.હવે લોટ નો એક મોટો લુઓ લો.તેનો એક રોટલો તૈયાર કરો. રોટલા પર થોડું તેલ ચોપડો.તેના ઉપર થોડો લોટ ભભરાવી લો.ત્યારબાદ તેને ગોળ ગોળ વાળી લો.ચપ્પા થી તેના નાના નાના લુઆ કાપી લો.આ રીતે બધા લોટ ના લુઆ બનાવી લો.
- 3
લુઆમાંથી પૂરી વણી લો. એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે મિડીયમ આંચ રાખી ને બદામી રંગ થાય તેવી પૂરી તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ચણા ની દાળ ના ગોટા બટાકા નું શાક(chana dal gota nu saak recipe in Gujarati)
મારા ધરે મહેમાન માટે બનાવું છું. બધા ને બહુજ ભાવે છે. મારી મધરે મને શીખવાડીછે. Priti Shah -
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
સાતપડી પુરી
#cookpadindia#cookpadgujarati મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે. Alpa Pandya -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
ફરસી પૂરી
મિત્રો આજે હું લઈને આવી છું ફરસી પૂરી ની રેસિપી. જે ચા સાથે નાના થી લઇને મોટા બધા લોકોને ભાવે તો તમે પણ મિત્રો આ પૂરી ઘરે જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
#સ્નેક્સ આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું Patel chandni -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું#cookwellchef#ebook#RB1 Nidhi Jay Vinda -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
#ChooseToCookમારા ઘરમાં મારી દીકરી ને આ ઢોકળી ખુબ જ ભાવે છે, એટલે સાંજ ના ભોજનમાં અવાર નવાર બનાઉ છું Pinal Patel -
વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13201782
ટિપ્પણીઓ