ફરસી પૂરી

મિત્રો આજે હું લઈને આવી છું ફરસી પૂરી ની રેસિપી. જે ચા સાથે નાના થી લઇને મોટા બધા લોકોને ભાવે તો તમે પણ મિત્રો આ પૂરી ઘરે જરૂર થી ટ્રાય કરજો..
ફરસી પૂરી
મિત્રો આજે હું લઈને આવી છું ફરસી પૂરી ની રેસિપી. જે ચા સાથે નાના થી લઇને મોટા બધા લોકોને ભાવે તો તમે પણ મિત્રો આ પૂરી ઘરે જરૂર થી ટ્રાય કરજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ધઉં, ચણા અને મેંદા ના લોટ ને ચાળી લૌ. ત્યારબાદ તેમાં નમક, તીખાં તેમજ જીરું પાવડર નાખો. પછી તેમાં કોથમીર જીણી સુધારી ને નાખો અને ધી નું મોળ દઈ જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો...૫ મિનિટ પછી એકસરખા નાનાં નાનાં લુવા કરી લ્યો..
- 2
હવે તેમાંથી ગોળ આકાર ની પૂરી વળી લ્યો. ત્યારબાદ તેમાં વચ્ચે થી કટ કરી બંને અડધી પૂરી ને વચ્ચે થી વાળી દયો. આવી રીતે બધા લુવા પૂરી વળી લ્યો. કડાઈ માં તેલ ગરમ મુકી પૂરી ને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે ફરસી પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani -
ફરસી પૂરી
દિવાળીના તહેવારમાં ફરસી પુરી દરેકના ઘરે બને છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ સારી લાગે છે#DFT Rajni Sanghavi -
મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેકસહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
પોટેટો બાસ્કેટ
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક 2 હેલો મિત્રો આજે હું લઈને આવી છું પોટેટો બાસ્કેટ.જે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે.જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરસી પૂરી
અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી#cookwellchef#ebook#RB14 Nidhi Jay Vinda -
ક્રિસ્પી ફરસી પૂરી
#RB20#week20#SJR સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Nita Dave -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
#GA4#week5 આજે મેં બીટરૂટ માંથી પૂરી,રાયતુ અને સલાડ બનાવ્યાં,ખૂબ સરસ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
ટમેટાની ફરસી પુરી
#ટમેટાતમે પણ બનાવો ટામેટાની ફરસી પૂરી જે સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
પાણી પુરી
#goldenapron3#week8#chana હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બધાની ફેવરિટ પાણી પુરી.જે નાના કે મોટા બધાને પસંદ હોય છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
મેગી બોલ્સ
#goldenapron3#week3 આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમબાળકોને ભાવે માટે મે જુદા જુદા શેઇપ ની પૂરી બનાવી છે. Shweta ghediya -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
ટામેટા સૂપ
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને ટામેટા નો સૂપ🍲 બનાવવાની રેસિપી કહીશ. જે બિલકુલ હોટેલ જેવો થશે.. ફ્રેન્ડસ આ સૂપ 🍲ઘરે બનાવતા હોવાથી તે ખુબ જ હાઈજેક અને હેલ્ધી હોય છે. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
સેન્ડવિચ ભાખરવડી અને ફરસી પુરી
સવારે ઘણાં લોકોને ચા સાથે ફરસી પુરી અને ભાખરવડી જેવો કડક નાસ્તો ગમતો હોય છે.#નાસ્તો Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ