રોયલ મિલ્ક પાઉડર

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 30......................

શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 ચમચી બદામ
  2. 2 ચમચીપિસ્તા
  3. 1-1/2 ચમચીઅખરોટ
  4. 2 ચમચીકાજુ
  5. 10 નંગઈલાયચી
  6. 20તાંતણા કેસર
  7. 5 નંગમરી
  8. 1 ચમચીમિલ્ક પાઉડર
  9. ઘી
  10. જોઈતા પ્રમાણમાં વસ્તુઓને લેવી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પેન માં ઘી મૂકી તેમાં બધા dry fruits થોડા શેકી લેવા, કેસર નાખવું નહીં.

  2. 2

    ઠંડુ થાય એટલે મિક્ષ્ચર માં પીસીલવુ હવે એમાં કેસર ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    પાઉડર માં પંસદ હોય તો એમાં મિલ્ક પાઉડર મિક્સ કરવો.એક બાઉલ મસાલા માં એક ચમચી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes