રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં ગોળ ને પાણી મા બે કલાક પલાળી રાખો..પાણી બહુ ના નાખો.હવે લોટ મા તેલ કે ઘી નું મોન નાખવું.તેને દસ મિનીટ રેસ્ટ આપો.
- 2
હવે લોટ ના લુવા કરી નાની પૂરી કરી..સાવ ધીમા તાપે તેલ મા પૂરી ને તળી નાખો.... સ્વાદિષ્ટ આવી ગળી પૂરી તૈયાર......
Similar Recipes
-
ગળી ભાખરી(gali bhakhri recipe in gujarati)
સાતમ સ્પેશિયલ ગળી ભાખરી જે ગોળ થી બનાવવામાં આવે છે આ ભાખરી ખૂબ જ હેલ્થી છે#સાતમ Nidhi Sanghvi -
મીઠા થેપલા (મીઠી પૂરી)(mithi puri recipe in gujarati)
#સાતમશિતળા સાતમ ની સ્પેશિયલ વાનગી. Anupa Prajapati -
-
પૂરી(puri recipe in gujarati)
#સાતમઆ ગળી પૂરી નાનાં હતાં ત્યારે મારાં મમ્મી સાતમ ના તહેવાર માં ખૂબ બનાવતાં,આજે મારી મમ્મી ની રેસીપી મુજબ મેં આ ગળી પૂરી બનાવી ખૂબજ સરસ બની છે,તમે પણ જરુર બનાવજો 😋 Bhavnaben Adhiya -
મીઠ્ઠી પૂરી(mithi puri recipe in gujarati)
અત્યારે સાતમ- આઠમ ઉપર આ પૂરી બધા ના ઘર માં લગભગ બનતી જ હોઈ છે.... Meet Delvadiya -
ગળી પૂરી
આ પૂરી મેં ગુલાબ જાંબુ ની વધેલી ચાસણીમાંથી બનાવી છે જે નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે#વિકમીલ૨ Megha Desai -
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
-
ઘઉં ના લોટ ની મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમફ્રેન્ડ્સ, જનરલી આ પૂરી સાતમ ની રસોઇ માં ચોક્કસ બનાવવા માં આવે છે. તેમ છતાં ખુબ જ પૌષ્ટિક એવી આ પૂરી રેગ્યુલર નાસ્તા માટે પણ બનાવી શકાય છે. આ પૂરી માં ગોળ નો ઉપયોગ કરેલ હોય બાળકો માટે પણ ખુબ જ પૌષ્ટિક રહેશે તેમજ ઘી સાથે આ પૂરી સર્વ કરશો તો ચોક્કસ બઘાં ને ભાવશે. asharamparia -
-
-
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
#ff3 અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ. HEMA OZA -
ગળી બિસ્કીટ ભાખરી(sweet bhakhri recipe in gujarati)
રાંધણછઠ પર આપણે અવનવી વાનગી બનાવી ને શીતળાસાતમ પર ઠંડી ખાઈ એ છે. એમાં ના એક વાનગી ગળી ભાખરી છે. તમે એને ચા સાથે ખાઈ શકો છો.#સાતમ Rinkal’s Kitchen -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે. Manisha Desai -
મીઠી-મધુરી તલવાળી ગળી પૂરી/મીઠીપુરી
#SFR#Post#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીસ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે રાંધણ છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી રક્ષાબંધન આ બધા મોટા તહેવારો શ્રાવણ મહિનામાં આવે છે આ મહિનામાં જુદા જુદા ફરસાણ અને વાનગી બનાવવામાં આવે છે અને લોકો આ વાનગી ની મોજ માણે છે અને તહેવારો આનંદથી ઉજવે છે મેં આજે તલવાળી મીઠી પૂરી બનાવી છે જે ખૂબજ સ્વાદિષ્ટ બની છે Ramaben Joshi -
ગોળ તલ પૂરી
#RB17#Cookpadguj#Cookpadind આ રેસિપી ખુબ ફેવરીટ છે મારા ઘરમાં સાતમ આઠમ આવવાની છે તે પહેલા ગોળ તીલ પૂરી બને છે અને ઘી સાથે ખાવાથી હેલ્ધી ખૂબ સ્વાદિષ્ટ પૂરી લાગે છે. Rashmi Adhvaryu -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
-
ઘઉં ની પૂરી(puri recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંમાંથી મને ની પૂરી ની રેસીપી શેર કરું છું. આ પૂરી ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. Nipa Parin Mehta -
-
-
-
ઘઉં ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
#SFR. સાતમ સ્પે. અમારા ઘરે સાતમ ની સ્પે. તીખી પૂરી બને. Harsha Gohil -
સદા બહાર પૂરી
#SFRસાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું. Sushma vyas -
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387115
ટિપ્પણીઓ (3)