રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા અને ચણા બાફી લેવા. ત્યાર બાદ બફાઈ ગયા પછી તેમાં મરચા પાઉડર, મીઠું સ્વાદાનુસાર, સંચળ, જલજીરા પાઉડર અને થોડી કોથમરી નાખી મસાલો બનાવો.
- 2
ત્યાર બાદ ફુદીના ને ધોઈ મિક્સર માં ૧ લીલું મરચું અને ફુદીના સાથે વટી લેવું. (લીંબુ નાખી ને ફૂદીનો વટવા થી ફૂદીનો કાળો પડતો નથી.)ત્યાર બાદ તેમાં સંચળ અને જલજીરા નાખી ઠંડુ કરવું.ત્યાર બાદ પાણી માં બુંદી નાખી પૂરી જોડે ઠંડુ ઠંડુ પાણી જોડે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
-
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
-
-
-
પાણી પૂરી
#SD#RB8#cookpadgujarati#cookoadindia ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
-
-
-
-
પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
હેલ્લો બધાને જય ભોળાનાથ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એન્ડ વરસાદ ની સીઝન છે તો મેં આજે પાણી પૂરી નું ફૂદીનાં નું ખાટું મીઠું પાણી બનાવ્યું હતું આમ તો બધાની અલગ અલગ રીતે થાય છે મેં આ રીતે બનાવ્યું છે Chaitali Vishal Jani -
-
પાણીપુરી(Pani Poori Recipe in Gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13391132
ટિપ્પણીઓ