તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટ
ફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦
૨-૩
  1. ૨ કપમેંદા નો લોટ
  2. ૨ ચમચીતેલ મોણ માટે
  3. ૧ (૧/૨ ચમચી)હળદર
  4. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. ચપટીહિંગ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦
  1. 1

    એક બાઉલમાં બધા ઈનગ્રી‌ડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો.

  2. 2

    તેમાં થી નાની અથવા મધ્યમ સાઈઝ ની પૂરી વણી લો.

  3. 3

    ચાકૂ અથવા ચમચી થી પૂરી ને કાપા મૂકી ગરમ તેલમાં તળી લો. પૂરી ફૂલે નહીં તે માટે તેમાં કાપા મૂકવામાં આવે છે.

  4. 4

    ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ ફ્લેમ રાખી પૂરી તળવી.

  5. 5

    તૈયાર છે ગરમા-ગરમ ક્રિસ્પી અને તીખી ફરસી પૂરી.

  6. 6

    Happy Cooking Friends 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

Similar Recipes