સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)

Hetal Gandhi @cook_22395538
સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં મેંદો લઇ, તેમાં બધાં મસાલા કરી, મોણ નાખો. ત્યાર બાદ માપ નું પાણી લઇ કડક પૂરી જેવો લોટ બાંધો.
- 2
- 3
15 મિનીટ લોટ ને રેસ્ટ આપો. ત્યાર બાદ મોટી રોટલી જેવી 7 રોટલી વણો. એક રોટલી ઉપર ઘી લગાવો.. ઉપર બીજી રોટલી મૂકો. એમ બધાં પર ઘી લગાડી.. રોટલી નાં પડ પાથરો. અને ગોળ ગોળ રોલ વાળો. હાથેથી થોડું પાતળું કરી લો. રોલ નાં વચ્ચે થી 2 ભાગ કરો. અને એમાંથી ચપ્પુ વળે નાનાં નાનાં લૂઆ કરો.
- 4
એ લૂઆ ને ધીમે ધીમે હાથે થિ સેજ દબાવી, એક જ વેલણ ફેરવી નાની પૂરી વણો.
- 5
તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી, ધીમાં તાપે બન્ને બાજુએ થી બરાબર તળો.
- 6
અહી મેં એક જ લોટમાંથી 3 જાત નાં અલગ અલગ શેપ આપી પૂરી બનાવી છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠ્ઠી પૂરી(mithi puri recipe in gujarati)
અત્યારે સાતમ- આઠમ ઉપર આ પૂરી બધા ના ઘર માં લગભગ બનતી જ હોઈ છે.... Meet Delvadiya -
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda -
મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
#સાતમસાતમ આઠમ ના તહેવાર માં લગભગ બધા ના ઘરે બનતી હોય છે હું મારા મમ્મી ની રેસીપી થી બનાવુ છું જે ખુબજ સ્વાદિસ્ટ બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે. Suhani Gatha -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried#puriદરેક ગુજરાતી ઘરોમાં વાર-તહેવારે પૂરી બનતી હોય છે. Dr Chhaya Takvani -
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
-
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
પાપડ પૂરી (Papad Puri Recipe In Gujarati)
#સાતમ#માઇઇબુકસાતમ આઠમ ના તહેવારો માટે ખાસ દરેક વખતે બનતી ગુજરાતી વાનગી. Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આજ નાં સમય માં તો મેંદા માંથી ઘણી વાનગી ઓ બને છે, પણ આપણા દાદી નાની નાં સમય માં મેંદા માંથી બહુ ઓછી વાનગી ઓ બનાવતા હતા, તેમાં ની ફરસી પૂરી એક પ્રખ્યાત, બધાં નાં ઘરે બનતી અને નાના મોટા દરેક ને ભાવતી વાનગી છે. Shweta Shah -
કડક પૂરી(kadak puri recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#વીક ૨ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy . Twinkal Kalpesh Kabrawala -
સાતપડી
#ફ્રાયએડ#ટિફિનસૂકો તળેલો નાસ્તો એ આપણા ગુજરાતીઓ ને જોઈએ જ. પછી તહેવાર હોય તો ખાસ નાસ્તા પણ બને. સાતપડી એ એવો જ એક નાસ્તો છે. Deepa Rupani -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ- શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો.. તેમાં દરેક દિવસે એક ખાસ વાનગી બનતી હોય છે.. એમાં પણ સાતમ,આઠમ અને નોમ નો અનેરો ઉત્સાહ અને મહિમા છે.. આ દિવસોમાં દરેક ઘર માં નાસ્તા, ફરસાણ, મીઠાઈઓ બનતી હોય છે. હવે બહારના નાસ્તા, ફરસાણ કે મીઠાઈઓ નું ચલણ વધતું જાય છે પરંતુ આજે પણ ઘણા ઘરો માં આ બધું ઘેર બનાવવાની પ્રથા ચાલુ છે.. અને ઘેર આ બધી વાનગીઓ બનાવવાની અલગ જ મજા છે.. અમે પણ વર્ષોથી ઘેર જ બધું બનાવીએ છીએ. આ વખતે પણ બધું બનાવ્યું છે તેમાંની એક વાનગી ફરસી પૂરી અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે. ખાસ કરીને સાતમ-આઠમ માં. Trupti mankad -
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેંદા ની પૂરી લગભગ ગુજરાતી ઘરે બનતી જ હશે અને નાસ્તા નો એક બેસ્ટ વિકલ્પ પણ તો ચાલો આજે પૂરી Dipal Parmar -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
પાણીપુરી ની પૂરી(Pani puri ni puri recipe in gujarati)
આ પૂરી એકદમ સરસ બને છે, જે ઘરે સરળતાથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. jigna mer -
દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13413200
ટિપ્પણીઓ (2)