મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)

#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે.
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાક ને સમારી ધોઇ લેવું. પછી કુકર માં પાણી મુકી તેમાં શાક ઉમેરી કુકર ની બે થી ત્રણ સીટી વગાડી લેવું.બાઉલ મા કાઢી મેશરથી મેશ કરી લેવું.
- 2
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલા કાંદા બદામી થાય ત્યા સુધી સાંતડી લેવું. પછી તેમાં ટામેટા ઉમેરી સોફ્ટ થાય ત્યા સુધી સાંતળી તેને મેશર થી મેશ કરી લેવું.
- 3
ત્યારબાદ ટામેટા સંતડાય જાય એટલે તેમાં મરચાં ની પેસ્ટ,આદુ ની પેસ્ટ લસણની પેસ્ટ નાખી સાંતડી લેવું. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, મીઠું નાંખી મિક્સ કરી થવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં બાફી ને મેશ કરેલા શાક ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. અને તેલ છુટું પડે ત્યા સુધી થવા દેવું. પછી તેલ છુટું પડી જાય એટલે તેમાં કોથમીર અને લીલુ લસણ ઉમેરવું.
- 5
ત્યારબાદ આ રીતે તૈયાર થયેલી પાઉંભાજી મા ઉપર બટર ઉમેરી તેને સલાડ, પાપડ અને પાઉં સાથે ગરમ ગરમ સવ કરવું.
Similar Recipes
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
-
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
-
પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#Happycookingપાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
મુગલેટ(mung late recipe in gujarati)
#નોર્થ આ મુગલેટ દિલ્હીની ખુબ જ ફેમસ છે. મગ ની દાળ ની રેસીપી છે.આ મુગલેટ ને બટર માં બનાવવા થી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
પાઉંભાજી (Pav bhaji recipe in Gujarati)
પાઉંભાજી, નાના મોટા બધા ને ભાવે. અને સૌથી સારી વસ્તું એમાં એ કે તમને ગમતાં બધા જ વેજીટેબલ્સ તમે એમાં નાંખી શકે છો. મારી પુત્રી ને શાક બધા ઓછા ભાવે, પણ પાઉંભાજી ભાવે. એટલે હું મહિનાં માં એક દિવસ તો અવશ્ય બનાવું. મસ્ત ચટાકેદાર ભાજી - બટર અને લીબું મારકે, મસાલા બન અને તવા પુલાવ. મોં મા પાણી આવીગયું કે શું??તમે પણ આ બનાવો, અને જણાવો કે તમેં બીજા કયા વેજીટેબલ્સ એમાં નાંખો છો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
ફોડણીચી વરન ભાત(Fodnichi Varan Bhat Recipe In Gujarati)
#વેસ્ટમહારાષ્ટ્ર ની રેસીપી છે જે મારી ફેવરીટ છે મારા મમ્મી ખુબ જ સરસ બનાવે છે Heena Upadhyay -
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)
ખૂબસરસ😋
My Favourite