પાઉંભાજી(pav bhaji recipe in gujarati)

#Happycooking
પાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી.
પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#Happycooking
પાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને સમારી લેવા. મેં અહીં બટાકા ને બદલે કાચા કેળા લીધા છે. બધું શાકભાજી બાફી લેવું. ટામેટા કાંદા ને સમારી લેવા. લસણની પેસ્ટ તૈયાર કરી લેવી.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં કાંદા ફ્રાય કરવા ત્યારબાદ તેમાં લસણ ટામેટાં નાખીને બરાબર સાંતળી લો.હવે તેમાં બધા સુકા મસાલા, લાલ મરચું, હળદર,ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરી દો.હવે તેમાં બાફેલા શાકભાજી નાખીને બધું બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે ધીમી આંચ પર પકાવવૂ.
- 3
હવે તૈયાર થયેલી ભાજીને સર્વિંગ પ્લેટમાં લઈને તેમાં છાશ પાપડ સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે Niral Sindhavad -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
થાઈ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
આ રેસિપી મેં @mrunalthakkar ની રેસીપી સોમ તામ ઉપરથી બનાવેલી છે. જેમાં મેં થોડા ફેરફાર કર્યા છે. મેં અહીં આમલીના પ્લપ નો ઉપયોગ કરેલો નથી. ફણસીને બાફવા બદલે મેં બટરમાં સોતે કરી છે. Hetal Chirag Buch -
-
-
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
-
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
પીઝા બર્ગર (Pizza Burger recipe in Gujarati)
#Trend #Week1 બર્ગર પાઉં સાથે પીઝા ટોપીગ બાળકોને ખુબ પસંદ આવે છે. ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
આયર્ન થી ભરપૂર હરિયાળી પાઉંભાજી
#શાકજેમના છોકરાઓ શાક ના ખાતા હોય એમના માટે બાળકો ને ખવડાવવું ઈ થોડી મુશ્કેલી નું કામ હોય છે. પરંતુ પાઉંભાજી એવી વસ્તુ છે જે દરેક ને મોટાભાગે ભાવતી જ હોય છે અને બધું શાક આવે એટલે પોષકતત્વો થી ભરપૂર પણ હોય છે. વળી ઈ પાઉંભાજી જો હજુ હેલ્થી અને આયર્ન થી ભરપૂર બનાવી દેવામાં આવે તો કોઈ મમી ને વાંધો ના આવે ખવડાવવામાં. તો ચાલો બનાવીએ આયર્ન રિચ હરિયાળી પાઉંભાજી. Khyati Dhaval Chauhan -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
પાંવભાજી
પાવભાજી એક એવી રેસિપી છે કે જે મહેમાન આવે તો ઝડપથી, અને સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. Varsha Monani -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)