જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605

#સાતમ
આ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૩-૪ ચમચી તેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો અને ધઉ નો લોટ લઈ તેમાં મીઠું, હળદર, જીરું, અજમો અને નાખી તેને સરખી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પાણી ઉમેરતાં લોટ બાંધી લો ત્યારબાદ લોટ બાંધાઇ જાય એટલે તેને ૧૦ મીનીટ સુધી આરામ આપો.

  2. 2

    અવે લોટ ના નાના ખુલ્લા કરી તેની પૂરી વણી લો ત્યારબાદ પૂરી વણી લેવામાં આવે એટલે એક પેણીમાં તેલ ગરમ કરી તેમાં તળી લો.અને સર્વ કરો.

  3. 3

    આ પૂરી ને ૨-૩ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને નાસ્તામાં એકલી તથા ચા કે કોફી સાથે પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605
પર
#foodie😋 cooking girl😇
વધુ વાંચો

Similar Recipes