મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્
#સાતમ
#વેસ્ટ
#માઇઇબુક

મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)

ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્
#સાતમ
#વેસ્ટ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1 વાટકીખાંડ
  3. 1/4 ચમચીનમક
  4. 1 ચમચીતલ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડમાં પાણી નાખી ઓગાળી લો, મેંદાના લોટમાં નમક તલ અને તેલ ખાંડનું પાણી નાખી કઠણ લોટ બાંધો

  2. 2

    લોટને થોડીવાર રેસ્ટ આપો પછી તેના લુવા પાડી મોટી રોટલી વણો કુકી કટર વડે શેપ આપી રેડી કરો

  3. 3

    કડાઈમાં તેલ મૂકી મીડીયમ આંચ પર બધી મઠરી મીડીયમ ૮આચપર તળી લો. ઠરે પછી ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes