ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183

ફરસી પૂરી(farsi puri recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીમેંદાનો લોટ
  2. ૨ ચમચીવાટેલા મરી
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૨ ચમચીરવો
  5. ૧ ચમચીચણાનો લોટ
  6. ૧/૨ભટકી મોર(તેલ અથવા તો વેજીટેબલ ઘી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણેય લોટ ભેગા કરી અને તેમાં ગરમ તેલ નું મોણ નાખી દેવું

  2. 2

    ત્યારબાદ તેમાં મરી અને મીઠું નાખી દેવા

  3. 3

    લોટ બાંધી અને દસ મિનિટ તેમજ રહેવા દેવો

  4. 4

    ત્યારબાદ તેની પૂરી વળી અને તેમાં કાપા પાડી દેવા

  5. 5

    આ પૂરીને બે કલાક માટે સૂકવવા દેવી તેથી તે પૂરી એકદમ ક્રિસ્પી બનશે

  6. 6

    સાતમ આઠમ નો નાસ્તો આ પૂરી વિના અધુરો લાગે છે

  7. 7

    આ પૂરી ચા અથવા કોફી સાથે ગમે ત્યારે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

Similar Recipes