માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)

માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
રાંધવાની સૂચનાઓ
- 1
મેં આજે ઘીમાંથી માવો કાઢ્યો જે આશરે 100 ગ્રામ જેટલો છે અને અને મલાઈ ના દૂધમાંથી પનીર કાઢ્યું તે પણ આશરે 100 ગ્રામ છે.
- 2
પનીરને મસળી ને માવા સાથે મિક્સ કરવું.અને એક વાટકીમાં થોડું દૂધ લેવું.અને તેમાં કેસર વાટીને નાખવુ.અને દૂધ ગરમ કરવું.જેનાથી કેસર નો કલર બનાવે આવે.
- 3
ગેસ ઉપર એક પેન મૂકવું. ગેસ સ્લો મીડીયમ રાખવો. અને બધું દૂધ પેન મા નાખવું અને સ્લો ગેસે દૂધ ગરમ થાય,એટલે તેમાં પનીર અને માવો જે મિક્સ કર્યો છે, તે નાખવો અને બરાબર હલાવવુ. પછી તેમાં બધી સાકર નાખવી.વધારે કે ઓછી નાખી શકાય.અને બધું બરાબર મિક્સ કરવું.
- 4
પેન માં રહેલી દરેક વસ્તુ છે તેને સતત હલાવતા રહેવું. ૭ થી ૧૦ મિનિટના ઘટ્ટ થવા લાગશે અને પેનને છોડવા લાગશે એટલે પેનને ચોંટશે નહીં એટલે તૈયાર થઈ ગયું છે
- 5
હવે આ તૈયાર થયેલું પેંડાનું પુરાણ એક પ્લેટમાં કાઢવું.અને થોડું ઠંડુ થાય પછી તેને મસળીને તેના પેંડા પોતાની પસંદગી મુજબ વાળવા.
- 6
હવે આ કેસરી પેંડા સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. ટેસ્ટી અને લાજવાબ પેંડા તૈયાર છે.
Similar Recipes
-
કેસર પેંડા (saffron pede recipe in Gujarati)
#ff3કોઇ પણ તહેવાર આવે એટલે આપણે ગુજરાતીઓ ને પેંડા પહેલે યાદ આવે. પેંડા અલગ અલગ રીતે ઘણી રીતે બનાવવા મા આવે.ચોકલેટ પેંડા, થાબડી પેંડા,માવા ના પેંડા..મે આજે કેસર પેંડા બનાવેલા છે.આમ તો પેંડા માવા માં થી બનતા હોય છે પણ મેં મિલ્ક પાવડરમાથી પેંડા બનાવેલા છે. અપવાસ માં પણ ખાઈ શકાય. Hetal Vithlani -
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
બેંગાલ નીસૌથી ફેમસ સ્વીટ સંદેશ છે. કેસર સંદેશ ટેસ્ટ માં બેસ્ટ છે પનીર માંથી જલ્દી બનતી સ્વીટ સંદેશ છે .# કૂકબુક# મીઠાઈ#પોસ્ટ 2.રેસીપી નંબર 98. Jyoti Shah -
ગ્રીન પીસ વટાણા રબડી
#3 વીક મીલ ચેલેન્જ સ્વીટ ડીશ#માઇ ઇ બુક.# રેસિપી નં 1. I love cooking#sv. Jyoti Shah -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Tasty Food With Bhavisha -
પનીર પાપડ રોલ(paneer papad roll recipe in Gujarati)
આજે સવારેમે ધી બનાવવા લીધું અને જ્યારે હું ઘી બનાવવા ત્યારે તેમાંથી પનીર અને માવો જરૂર બનાવી અને તેમાંથી કંઈપણ નવી આઈટમ બનાવુ આજે મેં મલાઈમાંથી માવા પેંડા બનાવ્યાઅને પનીરમાંથી પનીર પાપડ રોલ બનાવીયા બપોરના ટી ટાઈમ પનીર પાપડ રોલ અને ચાની લિજ્જત માણી.# સુપર સેફ ચેલેન્જ 3# monsoon tea time# રેસીપી નંબર 35#sv#i love cooking.આ આઇટમ બહુ જ થોડી વસ્તુમાંથી અને બહુ જ ઓછા ટાઈમ માં બનતી વાનગી છે Jyoti Shah -
-
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
-
કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
પેંડા વિશે તો કશું કહેવાનું હોય જ નહીં એમાં પાછાંકેસર પેંડા Bela Doshi -
કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujaratiલડ્ડુગોપાલ કેસર પેંડા પ્રિય હોય છે... Hinal Dattani -
સ્ટફડ માવા & કોકોનટ કેસર લડ્ડુ(Stuffed Mawa coconut Saffron Laddu Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#cookpadgujપરંપરાગત લાડવા માં કંઈક વૈવિધ્યતા લાવીને પરિવારજનોને પણ ચેન્જ આપ્યો છે. માવો, ડ્રાયફ્રુટ્સ અને કોકોનટનું સ્ટફીંગ સ્વાદમાં બહુ સુંદર લાગે છે. Neeru Thakkar -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
#RC2#whiteમાવા ના પેંડા લડુ ગોપાલ ને પ્રિય છે માવા ના પેંડા Hinal Dattani -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
#સુપર શેફ 2#ફલોર કે લોટ#માઇઇબુક#રેસિપી નં 29.#svI love cooking Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ