ખડા ભાજી ટોસ્ટ સેન્ડવીચ(Khada Bhaji Toste Sandwich Recipe In Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
વાનગી નંબર - 40

ખડા ભાજી ટોસ્ટ સેન્ડવીચ(Khada Bhaji Toste Sandwich Recipe In Gujarati)

#ઓગસ્ટ
#માઇઇબુક
#noonion
#nogarlic
વાનગી નંબર - 40

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20min
2 સર્વિંગ્સ
  1. 2 નંગટામેટાં ઝીણા સમારેલા
  2. 3 નંગબ્રેડ
  3. 2 નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 3 ચમચીવટાણા
  5. 3 ચમચીકોથમરી બારીક સમારેલી
  6. 3 ચમચીબટર
  7. 2 ક્યુબચીઝ
  8. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. 1/4ચમચીહળદર
  10. 1/2 ચમચીપાવભાજી મસાલો
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20min
  1. 1

    પેન માં બટર નાખીને તેમાં વટાણા નાખી ને સાંતળો કરવા, થોડા ચડવા આવે ત્યારે એમાં ટામેટાં, કેપ્સીકમ નાખી થોડી વાર સાંતળો.

  2. 2

    હવે એમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, કોથમરી, છીણેલું ચીઝ, કાશ્મીરી લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું.

  3. 3

    બ્રેડ ની બન્ને બાજુ બટર લગાવી ટોસ્ટર માં ગોઠવવી,એક સાઈડ આ ખડા સબ્જી પાથરી તેના ઉપર બીજી બ્રેડ લગાવી ટોસ્ટ કરવી, સોસ કે ચટણી ની જરૂરત નથી હોતી.એકદમ ટેસ્ટી લાગે છે. કાંદા, લસણ નાખવા હોય તો નાખી શકાય. હવે પ્લેટ માં મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes