કારેલા રિંગ ભજીયા નું શાક (Karela Ring Bhajiya Nu Shak)

#વેસ્ટ
#ગુજરાત
#india2020
હેલો ફ્રેન્ડ્સ, ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. અને એમાં ખેડૂતો ઘણી બધી વસ્તુઓ ની ખેતી કરે છે અને જેનો આયાત અને નિકાસ થાય છે. તેમાં પણ કારેલા આપણા સૌ માટે ખૂબ ગુણકારી છે. ભલે કડવાશ માં કડવા છે પણ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખૂબ સારા છે.. ખાસ કરીને ડાયાબિટીસ ના લોકો માટે ખૂબ ફાયદાકારક છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી
કારેલા રિંગ ભજીયા નું શાક (Karela Ring Bhajiya Nu Shak)
#વેસ્ટ
#ગુજરાત
#india2020
હેલો ફ્રેન્ડ્સ, ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. અને એમાં ખેડૂતો ઘણી બધી વસ્તુઓ ની ખેતી કરે છે અને જેનો આયાત અને નિકાસ થાય છે. તેમાં પણ કારેલા આપણા સૌ માટે ખૂબ ગુણકારી છે. ભલે કડવાશ માં કડવા છે પણ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખૂબ સારા છે.. ખાસ કરીને ડાયાબિટીસ ના લોકો માટે ખૂબ ફાયદાકારક છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટનું ખીરું બનાવવા માટે એક તપેલીમાં 1 ચમચો ચણાનો લોટ, એક ચમચી મરચું પાઉડર, 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ, અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો.પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો. બેકિંગ સોડા ઉપર ગરમ તેલ એક ચમચી ઉમેરો.અને બધું સરખી રીતે મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ કારેલા 4 નંગ લઈ તેને સરખી રીતે ધોઈ લો પછી તેની ઉપરની છાલ ઉતારી અને આ રીતે પિક્ચર માં બતાવ્યા મુજબ ગોળ આકારમાં કાપી લો.અંદરથી બીયા કાઢી લો. ત્યારબાદ તેને ચણાના લોટના ખીરામાં ઉમેરી. અને લોયામાં ગરમ તેલ મૂકી તેમાં તળી લો. બદામી રંગ ના થાય ત્યાં સુધી તળો
- 3
આવી રીતે બધા જ કારેલા ને તળી લો. ત્યારબાદ કડાઈમાં વઘાર માટે ૨ ચમચા તેલ ઉમેરી 1/4 ચમચી રાઈ, 1 ચમચી જીરૂ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી લો.પછી તળેલા કારેલાના ભજીયા તેમાં ઉમેરો..
- 4
ત્યારબાદ તેમાં ફરી થોડું મરચું, હળદર, મીઠું, સ્વાદ મુજબ થોડું થોડુ ઉમેરો... પછી તેને રોટલી, કારેલાનું શીંગ ભજીયા નું શાક, બ્રાઉન રાઈસ, તુવેરની દાળ, ટોમેટો વેફર, અને મસાલા છાશ સાથે સર્વ કરો.....
- 5
પછી એને મસ્ત મજાનો ટેસ્ટી અને હેલ્ધી એવું કારેલા રીંગ ભજીયા નું શાક.... જે બાળકો કારેલા ના ખાતા હોય તેને આ રીતે કરી આપવાથી ખુબ જ સરસ લાગે છે અને તે ખાઈ પણ લે છે.... તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવશો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલા કડવા હોય છે પણ તે ખૂબજ ગુણકારી ગણાય છે. તમને જે રીતે ભાવે તે રીતે બનાવીને ખાવુજ જોઈએ.#EB#Week6 Dipika Suthar -
કાંદા કારેલા નું શાક (Kanda karela nu shak Recipe in Gujarati)
કાંદા કારેલા ના ગુજરાતી શાક ની વિશેષતા એ છે કે એમાં ગોળ અથવા ખાંડ ઉમેરી એને થોડું મીઠું બનાવવા માં આવે છે. ગોળ ની મીઠાશ અને કારેલા ની કડવાશ મળી ને શાક ને બહુ જ સરસ સ્વાદ મળે છે. કાંદા ની પણ એક અલગ મીઠાશ અને ફ્લેવર શાક ને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે.#વેસ્ટ#પોસ્ટ9 spicequeen -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કરેલા બટાકા નું શાક કુકર માં (Karela Bataka Shak In Cooker Recipe In Gujarati)
એવુ કહેવાય છે કે, કડવા કારેલા ના ગુણ ના હોય કડવા. કડવા કારેલા હેલ્થ માટે ગુણો નો ભંડાર છે.. ડાયાબિટીસ ના દર્દી ઓ માટે તો આશિર્વાદ સમાન છે..આજે કુકર માં ખુબ સરળ રીતે શાક બનાવ્યું છે જોઈ લો recipe.. Daxita Shah -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
કાજૂ કારેલા નું શાક (kaju karela curry recipe in gujarati)
કારેલા એ સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારેલા માંથી ભરપૂર માત્રામાં ફોસ્ફરસ મળી રહે છે જેથી વરસાદ ની ઋતુ માં રોગ પ્રતિકારક શક્તિ તેમજ પાચનશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં અણગમતા કારેલા ને મનગમતા બનાવવા માટે ટીપાં તેલના ઉપયોગ અને કડવાશ વિના સ્વાદિષ્ટ કાજૂ કારેલા નું શાક બનાવવામાં આવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કારેલા વીથ કાજુ સબ્જી (Kaju Karela sabji Recipe in Gujarati)
#EB#Week6કારેલા એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખાય છે. કારેલા ભલે કડવા હોય પણ કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન A , B, Cતેમજ કેરોટિન, બીટાકેરોટિન, મેગ્નેશિયમ જેવા ફ્લેવોનોઈડસ પણ છે. કારેલા ડાયાબિટીસ ના રોગ માં શુગરની માત્રા ઓછી કરે છે આવા ગુણકારી કારેલાનું શાક આજે મે બનાવ્યું જે ખરેખર ટેસ્ટી બન્યુ. Ranjan Kacha -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કારેલા નું શાક બનાવતી વખતે કારેલા ને મીઠામાં ચોળીને રાખવા, નીતારવા, બાફવા આ બધી પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો પણ તેમા કડવાશ રહી જાય છે. આ કડવાશ દૂર કરવા તેમાં ગળપણ ઉમેરવામાં આવે છે. પરંતુ જેમને સાંતળેલા કડક કારેલા ભાવે એમના માટે આ રીતે શાક બનાવશો તો કારેલા ની કડવાશ પણ નહીં રહે અને ગળપણ એડ કર્યા વગર જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી કારેલા નું શાક બનાવી શકાય છે. Jigna Vaghela -
કારેલા ની સબ્જી(Karela Ni Sabji Recipe In Gujarati)
#ફટાફટવરસાદની સિઝનમાં કારેલા ઘણા ગુણકારી છે પણ બાળકોને ભાવતું નથી તેના કડવા સ્વાદના લીધે તો કાચા કેળાની સાથે તેની કડવાશ કાઢીને સરસ સબ્જી બનાવી છે. જે બાળકો ને પણ ભાવશે. સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. Sushma Shah -
કાજુ કારેલા અને ગુલિયા નું શાક (Kaju Karela & Guliya Nu Shak Recipe In Gujarati)
કાજુ કારેલા નું શાક તો બધાએ ખાધું હશે પણ આજે હુ એક યુનિક રેસીપી લાવી છું. આ શાક જે કારેલા નહીં ખાતા હોય એ લોકોને પણ ભાવશે. આ રેસિપી સાથે અમારી બહુ જૂની યાદો જોડાયેલી છે. આ શાક મારી બા બહુ ટેસ્ટી બનાવતી હતી. આ શાક ની રેસીપી મારી મમ્મી બા પાસેથી શીખી છે અને હું મારી મમ્મી પાસેથી શીખી છું તો થયું કે લાવ તમારી સાથે પણ આ શાકની રેસિપી શેર કરું. Shah Rinkal -
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
મગની દાળ ના ભરેલા કારેલા (Moong Dal Bharela Karela Recipe In Gujarati)
#EB#week6કડવા કારેલાના ગુણ ન હોય કડવા, સ્વાદ અને તંદુરસ્તી માટે ફાયદાકારક મગની દાળ ના ભરેલા કારેલા બધાને ભાવશે Pinal Patel -
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
કારેલા નુ શાક(karela saak recipe in gujarati)
#સાતમ આ શાક ઘણાને નથી ભાવતું પણમને બહુ ભાવે છે કારેલા ડાયાબિટીસ માટે સારા છે ડાયાબિટીસ ઘટાડે છે.એનો રસ પણ ગુણકારી છે. Smita Barot -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
ટિપ્પણીઓ (4)