ભેળ કચોરી(bhel kachori recipe in gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
શેર કરો

ઘટકો

1 કલાક
4 મેમબર
  1. 1 કપરવો
  2. 2 ચમચીમેંદો
  3. હુફાડૂ પાની
  4. મીઠૂ
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. ભેળ માટે
  7. મમરા 3 વાટકી વઘારેલા
  8. 1-2 વાટકીજીની સેવ
  9. લીલા ધાના
  10. 4 ચમચીનમકીન બૂંદી
  11. 1 નંગકાંદા જીના સમારેલા
  12. 1ટામેટૂ જીણૂ કાપેલુ
  13. 1બટેકૂ બાફી ને કાપેલૂ
  14. ધાણા ફૂદીના લસણ વાડી તીખી ચટણી
  15. ગોડ ખજુર આંબોડીયા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કચોરી માટે। રવો મેંદો મીઠૂ બેકિંગ પાઉડર મીકસ કરી લોટ બાંધી ઢાંકી ને 10 મીનટ રાખો

  2. 2

    પછી વણી ને ધીમા તાપે તડવી

  3. 3

    ભેળ માટે મમરા મા બધી વસતૂ ઊમેરી મીકસ કરી કચોરિ મા ભરી

  4. 4

    તેના પર સેવ કાંદા ટામેટાં થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes