મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)

આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને અને મેથીના દાણાસારી રીતે ધોઈ આઠથી દસ કલાક માટે પલાળી લો.ત્યાર બાદ બંને માંથી પાણી નાખી મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરો આ મિશ્રણને મીઠું નાખી ખૂબ જ હલાવો અને તેને આઠથી દસ કલાક માટે આથો આવવા માટે મૂકી દો
- 2
એક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ અને તુવેરની દાળ નાખો ત્યારબાદ તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન નાખો ત્યારબાદ તેમાં કાંદા ની સ્લાઈસ નાખી હલાવો કાંદા થોડા ચડે એટલે તેમાં બટાકા અને બીજા બધા મસાલા નાખી પૂરણ તૈયાર કરો પુરાણ ઉપર ધાણા નાખો.
- 3
હવે ઢોસાના ખીરાને ચમચાથી બરાબર હલાવો નોનસ્ટીક ઢોસા તવો લઈ તેને ગેસ ઉપર મૂકી ખીરા માંથી ડોસાઓ બનાવી લો બધા ઢોસા વચ્ચે બટાકાનો પૂરણ મૂકો આ રીતે બધાઢોસા તૈયાર કરી લો
- 4
તો તૈયાર છે બધાના ફેવરિટ મસાલા ઢોસા જેને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
મસાલા ઢોસા (masala dhosa recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસા બનાવ્યા છે. મસાલા ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Monika Dholakia -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
ઢોસા(dosa in Gujarati)
#માઇઇબુકPost 11 મારા પપ્પાની પ્રિય વાનગી😍😍 સાઉથ ઇન્ડિયન ડીઝ પરંતુ હવે ગુજરાતના ઘરમાં વધારે બંને છે VAISHALI KHAKHRIYA. -
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
સાદા કેપ ઢોંસા (Cap Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઈન્ડિયા અને આખા ભારત ના ફેમસ કેપ ઢોસા જે breakfast થી લઇ ને ડિનર સુધી માં ખાઈ શકાય છે. Kunti Naik -
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મૈસૂર મસાલા ઢોંસા બેંગલુરુની લોકપ્રિય ડિશ છે પરંતુ ગુજરાતીઓ સાઉથ ઈન્ડિયન જમવા જાય ત્યારે મૈસૂર મસાલા ઢોંસા અચૂક ઓર્ડર કરે છે. તમે બહાર તો અનેક વાર મૈસૂર મસાલા ઢોંસા ખાધા હશે પરંતુ ક્યારેય ઘરે આ રેસિપી ટ્રાય કરી છે? આ ઢોંસા ક્રિસ્પી હોવા જરૂરી છે. આ ઉપરાંત તેનો કલર બ્રાઉન હોવો અને તેની અંદર લગાવાતી પેસ્ટ ખૂબ જ ટેસ્ટી હોવી જરૂરી છે નહિં તો ઢોંસા ખાવાની મજા નથી આવતીજો અંદર લગાવતી પેસ્ટ પરફેક્ટ બનશે તોતમે ઘરે બેઠા જ સાઉથ ની સફર માણશો અને સોઉથઇન્ડીઅન ફૂડની મજા લેશો Juliben Dave -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn Coconut Gravy Recipe in Gujarati)
#GA4#week14 આ એક હેલ્ધી અને યુનિક રેસીપી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara
More Recipes
ટિપ્પણીઓ