કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn Coconut Gravy Recipe in Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#GA4
#week14
આ એક હેલ્ધી અને યુનિક રેસીપી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે

કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn Coconut Gravy Recipe in Gujarati)

#GA4
#week14
આ એક હેલ્ધી અને યુનિક રેસીપી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર લોકો માટે
  1. 2મકાઈ બાફીને સ્લાઈસ કરેલી
  2. 2કાંદા ઝીણા કાપેલા
  3. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. 1/2ચમચી ગરમ મસાલો
  6. 1ટામેટું ઝીણું કાપેલું
  7. 1 ચમચીકસુરી મેથી
  8. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  9. 1/2ચમચી હળદર પાઉડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ધાણા ડેકોરેશન માટે
  12. 1ચમચો તેલ
  13. 1/2ચમચી જીરૂ
  14. 1તમાલપત્ર
  15. ** કોકોનટ મિલ્ક બનાવવા
  16. 1 કપકોપરું
  17. 1 કપગરમ પાણી
  18. ચમચો ગરમ પાણીમાં પલાળેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એકઃ પેન લો તેમાં તેલનાખો ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો તતડે એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને ઝીણા ગુલાબી રંગના થાય એટલે તેમાં ટામેટા નાખો ટામેટાં માટે તેલ છૂટું પડે એટલે બધા મસાલા નાખો કસૂરી મેથી નાખો

  2. 2

    કોપરાનું દૂધ બનાવવા કોપરાની ઉપરની છાલ ચપ્પુ વડે કાઢી નાખો અને તેના ઝીણા ટુકડા કરો ત્યારબાદ મિક્સરમાં લઈ લો અને તેમાં ગરમ પાણી અને એક કલાક પાણીમાં પલાળેલાકાજુના ટુકડાનાખો અને કરી એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી તેને કપડાં વડે ગાળી લો એટલે કોકોનટ મિલ્ક તૈયાર થશે

  3. 3

    મસાલા સંતળાઈ જાય એટલે તેમાં કોકોનટ મિલ્ક નાખો અને તેમાં મીઠું નાખો અને ઝીણા કાપેલા દાણા નાખો સતત હલાવતા રહો એક મિનિટ પછી તેમાં મકાઈ ની જાળી આપેલી સ્લાઇસ મૂકો સર્વિંગ પ્લેટ મા લઈ ધાણાથી ગાર્નિશ કરી ટામેટાનું ફુલ મૂકી ધાણાથી ગાર્નિશ કરીસર્વ કરો

  4. 4

    તૈયાર છે એકદમ હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ એવી કોર્ન ઈન કોકોનટ ગ્રેવી રેડી આશા છે તમને બધાને ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes