સાબુદાણા વડા (Sabudana Na Vada Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૪ નંગબટેટા
  2. ૧ ચમચીમરચા અને આદુની પેસ્ટ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૧ નાની વાટકીશેકેલા સિંગદાણા
  5. જરૂર મુજબ તેલ
  6. ૧ વાટકો સાબુદાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને ધોઈને બે કલાક માટે પલાળી દઈશું

  2. 2

    ત્યાર બાદ એક કૂકરમાં બટાકા બાફવા માટે મૂકી દઈશું ત્યારબાદ સાબુદાણા ૨ કલાક પછી પલડી ગયા હશે હવે સાબુદાણાને ચાંણણી માં લઇ લેવા અને સાબુદાણા ને એકદમ કોરા કરી લેવા થોડું પાણી માં રહેવું જોઈએ.

  3. 3

    ત્યારબાદ એક મોટા વાસણમાં બટાકા ને છોલી ને બાફેલા બટાકા ને છીણી લેવા.

  4. 4

    ત્યારબાદ બટાકાના અંદર બોળેલા સાબુદાણા, આદુ મરચાની પેસ્ટ, વાટેલા સિંગદાણાનો ભૂકો જરૂરિયાત મુજબ મીઠું કોથમીર આ બધું નાખીને બરાબર મિક્સ કરી લઈશ

  5. 5

    ત્યારબાદ હાથ માં થોડું તેલ લગાવીને ગોળ આકારમાં સાબુદાણા ના વડા બનાવી લેવા.

  6. 6

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ને એકદમ બરાબર ગરમ થવા દેવું હવે બનાવેલા સાબુદાણા ના વડા ને તેલમાં ફ્રાય કરી લેવા.

  7. 7

    બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થાય પછી વડા ને કાઢી લેવા.

  8. 8

    હવે આપણા ગરમા ગરમ સાબુદાણાના વડા તૈયાર છે.

  9. 9

    હવે સર્વિંગ પ્લેટમાં સાબુદાણા વડા અને કોથમીર અને ફુદીનાની ચટણી સર્વ કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes