સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે

સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩/૪ કપ સાબુદાણા
  2. ૫ નંગબટાકા
  3. ૧/૩ કપશેકેલા શીંગદાણા
  4. ૨ ટીસ્પૂનરાજગરાનો લોટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૩ નંગલીલાં મરચાં
  7. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  9. ૧ ટીસ્પૂનખાંડ
  10. ૨ ટીસ્પૂનતલ
  11. ૩ ટીસ્પૂનલીલા ધાણા
  12. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં સાબુદાણા ને મીક્ષરમાં ક્રશ કરી પાઉડર બનાવી લો, બટાકા બાફી ને ઠંડાં પડે એટલે મૅશ કરી લો

  2. 2

    શેકેલા શીંગદાણા નો ભુક્કો કરી લો, મરચાં ઝીણાં સમારી લો મૅશ કરેલા બટાકા માં મીઠું, લીંબુનો રસ, ખાંડ, તલ, રાજગરાનો લોટલીલા ધાણા બધું બરાબર મિક્ષ કરી લો, પાંચ મિનિટ સુધી રહેવા દો, તળવા માટે તેલ ગરમ કરો,, નાનાં લૂઆ કરી હાથની હથેળી વચ્ચે ચપટા દબાવી, મીડીયમ તાપે તળી લો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes