સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)

સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા સાબુદાણા લઈ તેને 3-4 વખત પાણી થી ધોઈ ને તેમાં પાણી ઉમેરી ને 4-5 કલાક પલાળી ને રાખો.
- 2
હવે સાબુદાણા ને નિતારી ને કોરા કપડા માં કાઢી લો. જેથી પાણી શોષાઈ જાય.
- 3
શીંગદાણા ને અધકચરા પીસી લો. મરચા બારીક સમારી લો.
- 4
ત્યારબાદ એક વાસણ મા સાબુદાણા, બાફેલા બટાકા, જીરું, મીઠું, સમારેલ મરચા, સમારેલી કોથમીર, પીસેલા શીંગદાણા અને લીંબુ નો રસ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો.
- 5
હવે મિશ્રણ માંથી નાના નાના ગોળા બનાવી લો. ગોળા ને હથેળી માં દબાવી ને ચપટા કરી વચ્ચે આંગળી થી જગ્યા કરી ને મેંદુવડા જેવો આકાર આપી ને સાબુદાણા વડા તૈયાર કરો.
- 6
ગરમ તેલ માં તળવા મૂકો. મધ્યમ તાપે બંને બાજુ ગોલ્ડન થાય અને કરકરા થાય એવા તળી લો. આવી રીતે બધા સાબુદાણા વડા તળી ને કિચન ટાવેલ પર કાઢી લો. જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
- 7
હવે દહીં મા મીઠું અને લાલ મરચુ પાઉડર ઉમેરી લો. ગરમ ગરમ સાબુદાણા વડા સાથે દહીં પીરસો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ એની ઝડપ થી બની જાય એવા સાબુદાણા વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા(Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા ના વડા અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે #Fm Kalpana Parmar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા વડા
મિત્રો,આજે અગિયારસ છે તો આજે હું સાબુદાણા ના વડા ની રેસીપી લઈ આવી છું. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે વડા બનાવતી વખતે હાથ માં ચોંટી જતા હોય છે ખૂબ જ અથવા કલર બરાબર નથી આવતો કે બરાબર બનતા નથી તો આજે આપણે પરફેક્ટ રીત સાથે સાબુદાણા ના વડા બનાવતા શીખીશું.#sabudana_vada bhuvansundari radhadevidasi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #week2 #ff2 સાબુદાણા ના વડા મેં પહેલીવાર બનાવ્યા છે .સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે જેને ખાવાની ખૂબ મજા આવી છે. આ રેસીપી મેં આપણા કુકપેડમાંથી જોઈને બનાવતા શીખી છે. આ રેસીપી એકદમ સરળ છે. Nasim Panjwani -
મહારાષ્ટ્રિયન સાબુદાણા વડા (Maharashtrian Sabudana Vada Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
સાબુદાણા ના પરોઠા
#ઉપવાસપરંપરાગત સ્વાદિષ્ટ ફરાળી વાનગી.. સાબુદાણા ના વડાં નું મિશ્રણ માં થી બનાવેલ છે આ સ્વાદિષ્ટ વાનગી.હેલ્થી અને ટેસ્ટી વાનગી,.. તળેલા સાબુદાણા વડાં ને બદલે બનાવવા સાબુદાણા ના પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (8)