ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#GC
જ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો.

ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)

#GC
જ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
  1. 500 ગ્રામઘઉ નો જાડો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. જરૂર મુજબ જાયફળ
  4. તળવા માટે ગાય નું ઘી
  5. જરૂર મુજબ ખસખસ
  6. 200 ગ્રામગાય નું ઘી
  7. 6-6 નંગકાજુ, બદામ, કિસમિસ
  8. 1/2 વાટકીસીંગતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    પહેલા લોટ માં માંડવીના તેલ નું મોણ નાખી તેને ગરમ પાણી થી લોટ મસળો અને મુઠીયા નો આકાર આપો.મુઠીયા ને હલકા ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી ધીમી આંચે તળશુ.

  2. 2

    એક ખાસ વાત મારાં મમ્મી ની જેમ હું પણ ચુરમુ બનાવવા માટે મિક્સર નો ઉપયોગ નથી કરતી. કેમકે તેના થી તે કણીદાર નથી બનતા જેમ ચટણી નો સ્વાદ ખાંડણી થી ખનડાયેલ હોઈ તો જ આવે છે એમ જ આમાં પણ છે. હવે તેને જાડા ચારણા વડે ચાળી લઈએ. હવે તેમાં ગોળ મિક્સ કરીએ.

  3. 3

    હવે ઘી ને હલકું ગરમ કરી તેમાં સૂકા મેવા ની સાથે ઉમેરી દઈએ અને ડિઝાઈનેબલ બીબા થી તેને આકાર આપી વાળી લઈએ.

  4. 4

    તો રેડી છે આપણા ચુરમા ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes