ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)

#GC
ગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા
ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે.
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GC
ગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા
ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે આપણે ચુરમાના લાડુ બનાવવાની શરૂઆત કરીશું ઘઉં ના જાડા લોટ માં રવા નો લોટ ચણાનો લોટ અને જોઈતા પ્રમાણમાં તેલ નુ મોણ એડ કરી અને કઠણ ભાખરી જેવો લોટ બાંધી ને (મોણ સરખુ નાખવું) મુઠીયા વાળી લેવા.
- 2
એકદમ સ્લો ગેસ રાખી ને ધીમા તાપ ઉપર તેલ ગરમ કરી ને મુઠીયા તળી લેવા મુઠીયા તળાઈ ગયા બાદ તેને નાના નાના પીસ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવા
- 3
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ એડ કરી ને ગોળ-ઘી નો પાયો બનાવી લેવો ગોળ બરાબર મિક્સ થઇ ગયા બાદ એ ક્રશ કરેલા ચુરમાના લાડુ માં ઇલાયચી જાયફળ ને ગોળ ના પાય માં એડ કરી ને બરબાર મિક્સ કરવું થોડું ઠંડુ પડે પછી લાડું નો શેપ આપી બધા જ લાડુ બનાવી લેવા.
- 4
લાડુ બની ગયા બાદ એક પ્લેટમાં ગોઠવી ઉપર ખસખસ થી ગાર્નિસ કરી લેવું તૈયાર છે આપણા ચુરમાના લાડુ
- 5
આ વરસાદની સિઝનમાં ચુરમાના લાડુ અડદની દાળ રોટલી અને ભજીયા ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
હેલો ફ્રેન્ડ્સ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના પ્રિય ગોળ ચુરમાના લાડુ બનાવીશું. આ લાડુ ખૂબ જ healthy અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગોળ ચુરમા ના લાડુ ની રેસીપી ની શરૂ કરીએ.#ગોળ ચુરમાના લાડુ#GC Nayana Pandya -
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
લાડુ (ladu recipe in gujarati)
#Gc ચુરમા ના લાડુ. ગણેશ ભગવાન ના ફેવરિટ.ગણેશ ચતુર્થી ના દિવાસે હોઇ બદધા ના ઘેર. Deval Inamdar -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
-
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
-
-
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
More Recipes
ટિપ્પણીઓ