સ્વીટ કોર્ન સબ્જી(sweet corn sabji recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#નોર્થ અત્યારે બજારમાં અમેરિકન મકાઈ બહુ જ સરસ આવે છે. અગાઉ મેં બે રીતે મકાઈ ના શાક બનાવ્યા પણ આ વખતે પણ એનાથી અલગ જ બનાવવા માટે મે આ રેસિપી બનાવી છે , બહુ સરસ ટેસ્ટ આવ્યો છે,તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.

સ્વીટ કોર્ન સબ્જી(sweet corn sabji recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#નોર્થ અત્યારે બજારમાં અમેરિકન મકાઈ બહુ જ સરસ આવે છે. અગાઉ મેં બે રીતે મકાઈ ના શાક બનાવ્યા પણ આ વખતે પણ એનાથી અલગ જ બનાવવા માટે મે આ રેસિપી બનાવી છે , બહુ સરસ ટેસ્ટ આવ્યો છે,તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિગ
  1. 12 નંગમકાઈના ગોળ પીસ બાફીને લેવાના
  2. ૧ નંગડુંગળી ઝીણી કરેલી
  3. ૧ નંગટમેટૂ ઝીણું કટ કરેલું
  4. 2 નંગ મોટા ટમેટાને બ્લાંચ કરી છાલ ઉતારી પ્યુંરી બનાવવી
  5. 2 ચમચી ચમચા આદુુ,મરચાં અને લસણને જીણા સમારેલા
  6. 3 ચમચા તેલ
  7. 1/4 ચમચીહળદર
  8. 2 ચમચીકાશ્મીરી મરચું
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. સ્વાદાનુસાર મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ડાળખી મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ લેવી

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ડુંગળી ઉમેરો સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ તેમાં આદું-મરચાં લસણ ઉમેરી સહેજ વાર સાંતળો. અને પછી ટામેટાં ઉમેરો ટામેટાં સંતળાઈ જાય એટલે ટમેટાની પ્યુરી ઉમેરવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવી. એ પછી મીઠા લીમડાનાં પાન ઉમેરો. અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા મકાઈના પીસ ઉમેરો અને મિક્સ કરવું.

  4. 4

    એ પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

  5. 5

    તો તૈયાર છે આપણું એક અલગ જ એવું મકાઈનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes