ખાંડવી (Khandvi Recipe In Gujarati)

avanee @cook_19339810
રાંધવાની સૂચનાઓ
- 1
છાસ ને બરાબર હલાવી ને તેમાં ચણા નો લોટ ઉમેરી ને એક રસ કરી તેમાં હળદર અને મીઠું ઉમેરી ને સરસ મિક્સ કરી ને થોડી વાર ઢાંકી ને મૂકી દો
- 2
ત્યારબાદ એક પેન માં આ મિશ્રણ નાખી ને સતત હલાવતા રહેવું જ્યાં સુધી તે ઘટ્ટ થઈ જાય અને કઢાઈ મા થી છુટ્ટું પડી જાય
- 3
ત્યારબાદ મોટી થાળી કે ડિશ લઈ ને તેને ઊંઘી કરી ને તેના પર મિશ્રણ પાથરી દો...તેને તવિથા ની મદદ થી બને એટલું પાતળું પડ કરવું...
- 4
તેને ૧૫ મિનિટ ઠડું થવા દો...ત્યારબાદ તેમાં ઊભા પટ્ટી જેવા કાપા કરી તેને રોલ કરી લો...
- 5
આખીર માં વઘાર નુંતેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,લીમડો અને તલ નાખી ખાંડવી ના ઉપર રેડી દો...અને તેમાં ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો...તૈયાર છે સ્વાદિષ્ટ ખાંડવી
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
-
-
-
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela -
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
-
-
ખાંડવી રોલ (Khandvi Roll Recipe in Gujarati)
ખાંડવી એક ગુજરાતી થાળી નું ફેમસ ફરસાણ છે. લગભગ બધા ને પ્રિય ફરસાણ છે આવાનગી ચણા ના લોટ માંથી બનાવાય આવે છે Parul Patel -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492456
ટિપ્પણીઓ