ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4વ્યક્તિઓ માટે
  1. 1 વાટકો બેસન
  2. 3 વાટકીછાસ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમીઠુ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરૂ
  7. 2-3 નંગમરચાં
  8. 6-8 નંગમીઠા લીમડા ના પાન
  9. જરૂર મુજબ વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 વાટકી બેસન ને ચાળી અને તેમા 3 વાટકી છાસ નાખી મિક્ષ કરી લેવુ મિક્ષ એવી રીતે કરવુ કે એક રસ થાય પછી તેમા મીઠુ ને હળદર ઉમેરવા

  2. 2

    ત્યારબાંદ તેને ગેસ પર મુકી ને એક જ બાજુ હલવતાં રહેવુ જેથી ગાથા ના પડે

  3. 3

    પછી મીશ્રણ કડાઇ માથી ચોટવાનુ બંધ થાય એટલે તેને એક મોટી થાળી લઈ તેના પાછળ ના ભાગ મા તેલ લગાવી પાથરી દેવી એકદમ પાતળી પાથરવી

  4. 4

    પછી સાવ ઠંડી થઈ જાય પછી લાંબા કટ કરી ગોળ ગોળ વાડી લેવાની અને એક ડિસ મા ગોઠવી

  5. 5

    હવે ખાંડ્વી નો વઘાર કરશુ તેના માટે વઘારીયામા તેલ ગરમ કરી તેમા રાઈ જીરૂ મરચાં લીમડો બધું નાખી વઘાર ડિસ મા ખાંડવી ની માથે જ નાખી દેસુ

  6. 6

    આવી રીતે આપડી ખાંડવી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

ટિપ્પણીઓ

Similar Recipes