ખાંડવી(Khandvi Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

ખાંડવી(Khandvi Recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકો ચણાનો લોટ
  2. 1 વાટકો દહીં
  3. 1 વાટકો પાણી
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2 ચમચી હળદર
  6. વઘાર માટે
  7. 10 નંગમીઠા લીમડાના પાન આઠથી
  8. 4 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ
  10. 2 ચમચીઝીણા સમારેલા મરચાં
  11. ૧ ચમચીતલ
  12. ચમચીલાલ મરચું પાઉડર અડધી
  13. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી લો તેમાં ચણાનો લોટ દહીં પાણી હળદર અને મીઠું નાખીને હલાવી લો બેટર મીડીયમ ઘાટું રાખવું

  2. 2

    ત્યાર બાદ તેને ગેસ ઉપર રાખી સતત હલાવતા રહેવા નું બેટર એકદમ જાડુ થાય ત્યાં સુધી તેને ગેસ ઉપર રાખો

  3. 3

    હવે થાળીમાં પાછળના ભાગે તેલ લગાવીને બેટર ને તાવી થા થી પાતળું પાથરી દેવું આ ક્રિયા ખૂબ જ ઝડપથી કરવી નહિતરજામી જશે

  4. 4

    થોડીવાર પછી તે ઠંડું થાય એટલે તેના કાપા પાડી લેવા અને નાના નાના રોલ વાડી એક પ્લેટમાં ગોઠવી દો

  5. 5

    હવે કડાઈમાં વઘાર કરવા માટે તેલ ગરમ કરી તેમાં રાઇ મીઠા લીમડાના પાન તલ મરચાં વગેરે નાખીને વઘાર તૈયાર કરો તેને ખાંડવી ની પ્લેટ માં બધી બાજુ રેડી દો

  6. 6

    આ રીતે તૈયાર થયેલી ખાંડવી માં લાલ મરચું પાઉડર અને કોથમીર છાંટીને સર્વ કરો તો તૈયાર છે ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

Similar Recipes