રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો, દહીં, પાણી મિક્સ કરી ને એક ખીરું તૈયાર કરો. ઢાંકી ને 15 મિનિટ રહેવા દો.
- 2
પછી આ ખીરા માં મીઠું, મિક્સ શાકભાજી, આદુ લસણ ની પેસ્ટ, ખાવાનો સોડા નાખી મિક્સ કરી દો.
- 3
હવે અપમ પેન ને ગેસ ગરમ મૂકો. તેમાં થોડું તેલ રેડી ને રવા નું ખીરું લઈ તેમાં નાખો અને તેના અપમ ઉતારી લો.
- 4
એક પેન માં થોડું તેલ મૂકી ને ડુંગળી સાતડો. આદું લસણ ની પેસ્ટ નાખો. સમારેલા શાક ભાજી નાખો થોડું ચડી જવા આવે એટલે સોયા સોર્સ, રેડ ચિલી સોર્સ, ગ્રીન ચિલી સોસ, ટોમેટો સોસ, મરચાં ની પેસ્ટ થોડું મીઠું,લીલી ડુંગળી, લીલું લસણ નાખી બરાબર હલાવો. ત્યાર બાદ અપમ મિક્સ કરી દો. પ્લેટ માં સર્વ કરો. લીલી ડુંગળી, લીલા ધાણા થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#week3ચાઈનીઝ વાનગીઓ નાના બાળકો ની ફેવરિટ હોય છે. અને આ વાનગી ક્યારે પણ ખાવાની ના નહીં પાડે. Reshma Tailor -
-
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD -
ચણા ચીલી (Chana Chilli Recipe In Gujarati)
#સાઈડઆમ તો આપને ચણા ને ગ્રેવી વાળા બનાવી ને ભટુરે જોડે જ સર્વ કરતા હોય પણ આજે મે ચણા ને ડ્રાયપનીર ચિલી ની રીતે બનાવી ને જમવા ના સાઈડ માં લઇ શકાય તે રીતે બનાવ્યા છે. Namrata sumit -
-
-
મંચુરિયન રાઈસ
આ એક ચાઇનીઝ ફૂડ છે જેઆપણા ગુજરાત મા પણ ખૂબ જ ખવાય છે.સ્વાદિષ્ટ અને ઘરે પણ બનાવી શકાય.,રેસ્ટોરન્ટ જેવું જ.#રેસ્ટોરન્ટ Varsha Karia I M Crazy About Cooking -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13512901
ટિપ્પણીઓ