ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ તળેલી ચાઈનીઝ સેવ લો..
- 2
લીલા કાંદા અને લીલી ભાજી ને સમારી લો.. ગાજર અને સીમલા મિર્ચી ને સમારી લો..
- 3
એક કઢાઈ લો.. એમાં 1 ચમચો તેલ ઉમેરો.. એમાં બધા સમારેલા શાક મિક્સ કરી 5 મિનિટ સાતડો
- 4
પછી સેવ ઉમેરી એમાં બધો સોર્સ મિક્સ કરી લો.. મીઠું, લાલ મરચું એડ કરો.. રેડ પેપરિકા, ઓરેગાનો નાખી 5 મિનિટ થવા દો ધીમા તાપે..
- 5
તૈયાર છે ગરમા ગરમ ચાઈનીઝ નૂડલ્સ સેવ ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
-
-
-
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14713208
ટિપ્પણીઓ (2)