ચાઈનીઝ વેજ નૂડલ્સ (Chinese veg noodles recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai

#FD

શેર કરો

ઘટકો

2 બાઉલ
  1. 1પેકેટ હક્કા નૂડલ્સ
  2. 1ચમચો તેલ
  3. જરૂર મુજબ પાણી
  4. 1મોટો કાંદો
  5. 1સીમલા મિર્ચી
  6. 1ટામેટું
  7. 1 ચમચીડાર્ક સોયા સોર્સ
  8. 5 ચમચીરેડ ચીલી સોર્સ
  9. 5 ચમચીગ્રીન ચીલી સોર્સ
  10. 5 ચમચીટોમેટો સોસ
  11. 2 ચમચીસેઝવાન ચટણી
  12. 1 નાની ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. જરૂર મુજબ ઓરેગાનો
  15. જરૂર મુજબ પેપરિકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેકેટ માથી 1/2નૂડલ્સ લઈ એના ટુકડા કરીને એક કઢાઈ માં થોડું તેલ ઉમેરી નૂડલ્સ ડૂબે એટલું પાણી રેડી ચડવા દો.. મિડિયમ ગેસ પર થવા દો.. 15-20 મિનિટ લાગશે.. બરોબર ચડી જાય એટલે એક કાણા વાળા વાસણ મા પાણી નિકાળી લો પછી ઠંડા પાણી માં ધોઈ લો પછી સાઇડ માં મુકી દો..

  2. 2

    કાંદા, અને સીમલા મિર્ચી ને પતલા લામબા સમારી લો.. ટામેટા ને સમારી લો..

  3. 3

    એજ કઢાઈ માં તેલ મુકી બધા વેજીટેબલ સમારેલા એમાં ઉમેરી હલાવી 2-5 મિનિટ સાતળો.. પછી ઠંડા કરેલા નૂડલ્સ ઉમેરી બધા મિક્સ સોર્સ ઉમેરી.. એમાં મરી પાઉડર, મીઠું, રેડ પેપરિકા ઓરેગાનો નાખી બરોબર હલાવી 5 મિનિટ ધીમા તાપે ગરમ થવા દો..

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ચાઇનીઝ વેજીટેબલ નૂડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

Similar Recipes