સુખડી રોલ્સ (Sukhadi Rolls recipe inGujarat

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370

#GC

સુખડી રોલ્સ (Sukhadi Rolls recipe inGujarat

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. મોટી વાટકી ગૌ નો લોટ
  2. ૮ ચમચીઘી
  3. ૧ નાની વાટકીગોળ
  4. ૫ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં ૪ ચમચી ઘી લઈ તેમાં લોટ ઉમેરી લોટ ને શેકવું. લોટ જ્યાર સુધી બરાબર શેકાઇ ને બ્રાઉન ના થઈ જાય ત્યાર સુધી તેને સતત સતાળવું (આસરે ૧૦ મિનિટ).

  2. 2

    ત્યારબાદ લોટ ને એક ડિશ માં કાળી એજ પેન મા બીજી ૪ ચમચી ઘી લઈ તેમાં ગોળ ઉમેરી ગોળ ને ઓગળવા દેવું. ગોળ ને ત્યાર સુધી શેકવું જ્યાર સુધી તે બરાબર ઓગળી ના જાય અને રંગ ના બદલાઈ જાય.

  3. 3

    ગોળ બરાબર સેકાઈ જાય એટલે તેમાં લોટ અને ૫ ચમચી દૂધ ઉમેરી ૫ મિનિટ સુધી બરાબર સાંતળવું.

  4. 4

    સુખડી તૈયાર થઈ જાય એટલે એક ડિશ માં ઘી ની ઘરીસિંગ કરી તેમાં સુખડી પાથરી દેવિ. અને થોડું ઠંડુ પડવા દેવું.

  5. 5

    લોટ ઠંડો થયા બાદ તેને મન ગમતો આકાર આપવો અને સર્વે કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes