કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપાઉં નું પેકેટ
  2. 500 ગ્રામબટેટા
  3. જરૂર મુજબજીણી સેવ
  4. જરૂર મુજબપમસાલા સીંગ
  5. 4 નંગકાંદા જીણા સમારેલ
  6. જરૂર મુજબતેલ શેકવા માટે
  7. જરૂર મુજબધાણાભાજી
  8. 4 ચમચીકચ્છી દાબેલી નો મસાલો
  9. 2 ચમચા સીંગ તેલ મસાલા ના વઘાર માટે
  10. જરૂર મુજબલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફીલઈ માવો બનાવીએ.તેલ મૂકી વઘાર માં બટાકા નો માવો ઉમેરી મિક્સ કરીએ, પછી તેમાં કચ્છી દાબેલી નો મસાલો મિક્સ કરીએ.

  2. 2

    હવે માવો અને મસાલો એકદમ મિક્સ કરીએ.બીજી બધી સામગ્રી પણ રેડી કરીએ.ચટણી માટે મેં આ પેક વાપર્યો છે.

  3. 3

    લસણ ચટણી નીચે ની અંદર ની સાઈડ લગાવી તેના પર મસાલો, બી, કાંદા અને સેવ લગાવી સેકી લઈએ.

  4. 4

    હવે તવા પર સેકી લઇ, બન્ને બાજુ.અને સેવ માં રગદોળી લઇ.

  5. 5

    તો રેડી છે આપણી કચ્છી દાબેલી તેને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes