કોલ્ડ કોફી(cold coffee recipe in gujarati)

Khyati Virada
Khyati Virada @cook_25949797

#SB

કોલ્ડ કોફી(cold coffee recipe in gujarati)

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minut
1 person
  1. ૧ કપદૂધ
  2. ૧/૨ ચમચીકોફી
  3. ૧ ચમચીખાંડ
  4. ૪-૫ નંગ કાજુ, બદામ
  5. ૨ નંગબરફ

રાંધવાની સૂચનાઓ

5 minut
  1. 1

    દૂધ મા ખાંડ, કોફી,બરફ બધુ મીક્ષ કરવું

  2. 2

    બધુ મીક્ષ કરી તેમાં બલેનડર ૨-૩ મીનીટ સુધી મારવુ

  3. 3

    રેડી છે કાજુ -બદામ થી સવેઁ કરીને મજા લય શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Virada
Khyati Virada @cook_25949797
પર

Similar Recipes