કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 લોકો
  1. 500 મિલીદૂધ
  2. 2 સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  3. 2 tbspખાંડ
  4. 2 tspકોફી પાઉડર
  5. 2 tbspચોકલેટ સીરપ
  6. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    જ્યુસર જાર માં ઠંડુ દૂધ, બરફ, કોફી પાઉડર, ખાંડ, વેનીલા આઈસ્ક્રીમ, નાખી ચર્ન કરી લો.

  2. 2

    ગ્લાસ માં ચોકલેટ સીરપ બધી બાજુ નાખી પછી તેમાં બનાવેલી કોલ્ડ કોફી રેડો. તૈયાર છે એકદમ ચિલ્ડ.... કોલ્ડ કોફી... ચાહો તો વહી્પ ક્રીમ પણ ઉપર થી નાખી શકો છો.. સરસ લાગશે સ્વાદ માં 🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes