આલુ પરાઠા(Aalu Paratha recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#નોર્થ
આલુ પરાઠા એ પોપ્યુલર પંજાબી ડીશ અને એઝ અ ઈન્ડીયન સ્ટ્રીટ ફુડ મોર્નીંગ બ્રેકફાસ્ટ પણ એટલી જ ફેમસ છે.
આલુ પરાઠા એ ટેંગી અને સ્પાઈસી પોટેટોઝના ફીલીંગ પ્લસ લેમન એન જીંજર કોમ્બીનેશનથી બનતી ડીલીશીયસ બ્રેકફાસ્ટ એન ડીનર ડીશ છે.
આ ડીશની સીમ્પલીસીટી એ છે કે તેને બનાવવા માટેની બધી સામગ્રી મોસ્ટલી ઘરમાં અવેલેબલ હોય છે એન ખુબ જ ઓછી સામગ્રી થી બનતી બટ ટેસ્ટમાં રીચ એન યમી હોય છે જેને પીકલ,રાયતા,મરચા એન ટી કોઈ ભી કોમ્બીનેશન સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 4બોઈલ્ડ મેશ્ડ પોટેટોઝ
  2. મીઠું જરુર મુજબ
  3. 3 ચમચીલેમન જ્યુસ
  4. 4 ચમચીશુગર પાઉડર
  5. પીંચ ઓફ હળદર
  6. 2 ચમચીચીલી- જીંજર પેસ્ટ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 4 કપઘઉંનો લોટ
  9. 2 કપતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉંના લોટમાં મીઠું,તેલ નાખી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી લઈ પરાઠાથી થોડો ઢીલો એવો લોટ બાંધી 2 ચમચી તેલ એડ કરી 15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે મેશ્ડ પોટેટોઝને એક બાઉલમાં એડ કરી તેમાં મીઠું,હળદર,ચીલી-જીંજર પેસ્ટ,શુગર પાઉડર,ગરમ મસાલો અને લેમન જ્યુસ એડ કરી બરાબર મિક્સ કરી સ્ટફીંગ રેડી કરી લો.

  3. 3

    હવે બાંધેલા લોટને બરાબર મસળી તેના લુવા બનાવી લો.હવે લુવાને થોડું પુરીની સાઈઝનું વણી તેના સેન્ટર પર સ્ટફીંગ એડ કરો.પછી કચોરી શેઈપમાં પુરીની બધી સાઈડને સીલ કરી તેને થોડું રાઉન્ડ શેઈપ આપીને સ્ટફીંગ બહા્ર ના નીકળે તે રીતે હળવા હાથે જરુર મુજબ અટામણ લઈ મિડીયમ થીક સાઈઝમાં વણી લો.

  4. 4

    હવે તેને નોનસ્ટીક તવા પર મિડિયમ સ્લો ફ્લેમ ઉપર આગળ પાછળ હલકુ શેકી લો.હવે બંને બાજુ જરુર મુજબ તેલ લઈ ગોલ્ડન બ્રાઉન સપોર થાય એ રીતે શેકી આલુ પરાઠા રેડી કરી લો.

  5. 5

    રેડી કરેલ યમી આલુ પરાઠાને સર્વિંગ પ્લેટમાં લઈ મેંગો પિકલ,ગ્રીન રાયતા મરચા અને કર્ડ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes