ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 100 ગ્રામમેંદો
  2. 1નાની કોબીજ
  3. 4ગાજર
  4. 1કેપ્સીકમ
  5. ફણસી
  6. કોથમીર
  7. આદુ-મરચા-લસણની પેસ્ટ
  8. 4ડુંગળી
  9. 2 ચમચીસોયા સોસ
  10. 2 ચમચીરેડ ચીલી સોસ
  11. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  12. 1/2 ચમચીવિનગર
  13. આજીનોમોટો
  14. 2 ચમચીટમેટાનો સોસ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. તેલ જરૂર મુજબ
  17. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  18. 4તીખા ના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણી કોબીજ ગાજર કેપ્સીકમ ડુંગળી આદુ-મરચા-લસણની પેસ્ટ અને મીઠું નાખી બધું મિક્સ કરીશું ત્યારબાદ આપણે તેમાં આજીનોમોટો અને મેંદાનો લોટ નાખીને નાના બોલ વાળી શુ ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ આપણે તે બોલ ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળ શું

  2. 2

    ત્યારબાદ આપણે એક કડાઈમાં થોડું તેલ લઇ તેમાં ગાજર કોબી કેપ્સીકમ ડુંગળી આદુ-મરચા-લસણની અને લાલ મરચું પાઉડર અને મીઠું નાખી બે મિનીટ હલાવી શું ત્યારબાદ આપણે તેમાં રેડ ચીલી ગ્રીન ચીલી સોયા સોસ વિનેગર આજીનોમોટો ટમેટાનો સોસ અને તીખા નો ભૂકો નાખી એક મિનિટ હલાવી શું ત્યારબાદ આપણે તેમાં મંચુરિયન ના બોલ એડ કરીશું અને થોડું પાણી નાખી એકથી બે મિનિટ હલાવી શું આ રીતે આપણા ડ્રાય મન્ચુરિયન તૈયાર છે કોથમીર નાખી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

Similar Recipes