વઘારેલી ખીચડી (vaghareli Khichdi recipe in gujarati)

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia

વઘારેલી ખીચડી (vaghareli Khichdi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ લોકો
  1. ૧ નાની વાટકીતુવેર દાર
  2. ૦/વાટકી ચોખા ખીજડીયા
  3. ૧ નંગતજ નો ટુકડો
  4. ૨/૩ લવિંગ
  5. સૂકું મરચું
  6. ૧ નંગતમાલપત્ર
  7. જરૂર મુજબ રાઈ જીરું
  8. જરૂર મુજબ તેલ ચોખ્ખું ધી
  9. જરૂર મુજબ મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને દસ મિનિટ રાખી દેવા ત્યારબાદ ત્યારબાદ કુકર લેવાનું તેમાં જરૂર મુજબ તેલ ની નાખવાનું તેલ અને ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં રાય અને જીરૂ નાખવાનું વઘાર થાય એટલે તેમાં સૂકું મરચું તજ લવિંગ તમાલપત્ર નાખવાનું ત્યારબાદ તેમાં હિંગ નાખી અને ડુંગરી ટમેટા કાચા સીંગદાણા બટેકા નાખવાના થોડીક વાર ચડવા દેવા નું ત્યારબાદ તેમાં રૂટિન મસાલો નાખવાનો રૂટિન મસાલો નાખીને જરૂર મુજબ પાણી નાખવાનું પાણી ઉકળી જાય એટલે તેમાં પલાળેલા દાળ ચોખા નાખી દેવાના ચાર કે પાંચ સીટી વગાડવાની ત્યારબાદ કુકર ઠરવા દેવ

  2. 2

    તૈયાર છે આપણી તુવેર દાળની ખીચડી દહીં અથવા છાશ સાથે ખવાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

Similar Recipes