રોટલાનું ચુરમુ (rotlanu churmu recipie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#ફટાફટ
રોટલાનું ચુરમુ નાના મોટા સૌ કોઈને ભાવે છે,અને ખૂબ જ ઝડપથી બની જાય છે,તમે પણ જરૂર ટ્રાય કરજો.....

રોટલાનું ચુરમુ (rotlanu churmu recipie in Gujarati)

#ફટાફટ
રોટલાનું ચુરમુ નાના મોટા સૌ કોઈને ભાવે છે,અને ખૂબ જ ઝડપથી બની જાય છે,તમે પણ જરૂર ટ્રાય કરજો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીબાજરાનો લોટ
  2. 1/2 કપગોળ સ્વાદ મુજબ
  3. 1/4 કપઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    લોટમાં થોડું થોડું કરી જરૂર મુજબ પાણી નાખતા જાવ અને કથરોટમાં લોટ છાંટી રોટલો બનાવતા જાવ.

  2. 2

    તાવડીમાં બંને બાજુ વ્યવસ્થિત પકવી, થોડો ઠંડો પડે એટલે ભૂકો કરી તેમાં ગોળ અને ઘી ઉમેરો....તૈયાર છે રોટલાનું ચુરમુ.....

  3. 3

    આ ચુરમુ શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે,શરીરમાં ગરમાવો રહે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes