ચુરમુ (Churmu Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ફટાફટ બની જતી આ વાનગી સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. બાળકો માટે ઉત્તમ છે.
ચુરમુ (Churmu Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ વાનગી સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. બાળકો માટે ઉત્તમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર ધઉં નાં લોટ માં તવિથો ફરે એટલું ઘી મૂકી ગુલાબી રંગ નો શેકી લો.શેકાય જાય એટલે ગેસ પર થી ઉતરી લો.ડ્રાય ફ્રુટસ નો મિક્સર માં ભુક્કો કરી રાખો.
- 2
હવે ઇલાયચી નો ભુક્કો ઉમેરી દો.સાવ ઠરી જાય એટલે તેમાં આખી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.તેમાં શેકેલા ડ્રાય ફ્રુટસ નો ભુક્કો નાખી પ્લેટ માં સેટ કરી દો.તમે સેટ કર્યા વગર પણ ખાઈ શકો છો.(ડ્રાય ફ્રુટસ ઓપ્સનલ છે.)
- 3
આ વાનગી બાળકો માટે ખુબ હેલધી છે
અને ઝડપ થી બની જાય છે.બધાને ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસ્ટી પોળી (Misti Poli Recipe In Gujarati)
#LB આ વાનગી બાળકો ને ખુબ જ ભાવે છે અને ફટાફટ બની પણ જાય છે. Varsha Dave -
મલાઈ બદામ સેવૈયા (Malai Badam Sevaiya Recipe In Gujarati)
આ એક સ્વીટ છે.જે દૂધ માં બીરજ ઉમેરી ને બનાવી શકાય છે.પ્રોટીન થી ભરપુર આ વાનગી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બનાવવી પણ સરળ છે. Varsha Dave -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ધઉં નાં જાડા લોટ નો પાક
#TR ખુબ જ હેલ્ધી અને જલ્દી બની જતી આ વાનગી બાળકો ને ટિફિન માં આપવાના નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
મઠડી (Mathadi Recipe In Gujarati)
#SFR#SJR#RB20#week20 આ એક ઠોર પ્રકાર ની વાનગી છે.જે સ્વાદ માં ખૂબ સરસ બને છે. સાતમ આઠમ માં બનાવવા માં આવે છે અને તેને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Varsha Dave -
વેજ પુડલા
#par ફટાફટ બની જતી આ વાનગી ગુજરાતી ઓ ની ફેવરિટ છે જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ સુખડી એ બહુ સરળતા થી બની જતી વાનગી છે.તેમાં ગોળ અને સૂંઠ નાખવાથી શિયાળા માં શરીર ને ખુબ શક્તિ આપે છે.ગરમ ગરમ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી કરી ને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
મેથી જીરું બિસ્કીટ ભાખરી (Methi Jeeru Biscuit Bhakri Recipe In Gujarati)
#MBR9#week9#winter special ડિનર અને નાસ્તા માટે બેસ્ટ આ ભાખરી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
રોટી હલવો (Roti Halwa Recipe In Gujarati)
આજે હું અહીંયા એક નવી અને સ્વીટ વાનગી શેર કરું છું.જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની જાય છે. Varsha Dave -
-
ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)
#HRPost 2 હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
પપૈયા મેજિક (Papaya Magic Recipe In Gujarati)
આ એક નાવિન્યસભર વાનગી છે.જે સ્વાદ માં ખુબ મસ્ત લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. Varsha Dave -
ઓરમુ (Ormu Recipe in Gujarati)
#Fam#post1 આ એક પરંપરાગત સ્વીટ વાનગી છે. અમારે ત્યાં આ વાનગી દાદી માના વખત થી વાર તહેવારે બને છે.આ વાનગી ને ફાડા લાપસી પણ કહે છે.ખાવા માં ખુંબ ટેસ્ટી અને શુભ પ્રસંગે અને તહેવારો માં બનાવવા માં આવે છે.અને કુકર માં મસ્ત છૂટી બને છે. Varsha Dave -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આ ભાખરી નાં લાડુ ને ઢોસા નાં લાડુ પણ કહેવાય છે. તે તળી ને નહિ પણ શેકી ને બનાવાય છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
ગરમાળો
#RDS#cookpadindiaઆ એક વિસરાતી વાનગી છે બનાવવા મા સરળ અને પચવા માં હલકી.શિયાળા મા ગરમ સરસ લાગે છે નાના તથા મોટી ઉંમર ના બધા ખાઈ શકે અને સ્વીટ તરીકે અને ડેઝર્ટ તરીકે લઈ શકાય છે Rekha Vora -
કઢેલું દૂધ (Kadhelu Doodh Recipe In Gujarati)
#SJRઆ દૂધ એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બરફી ચુરમુ (barfi churmu recipe in Gujarati)
#FFC1#વિસરાયેલીવાનગીબરફી ચુરમુ આજે વિસરાઈ જતી વાનગીમાં જોવા મળે છે.પહેલાના જમાનાના આ મીઠાઈ તરીકે ગણવામાં આવતી અને તે લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવતી. Hetal Vithlani -
કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)
આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MARajeshree Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16320436
ટિપ્પણીઓ (11)